________________
શ્રીમાનું વીરવિજયજી–ધર્મિલકુમાર, ૫૫૩. ચય કરાવી પુત્રી રાખી ત્યાંહિ રે; જ્ઞાની વચન સહિત તુમચું મળવું થયું રે, કન્યા પરણે આગ ધરી ઉત્સાહ રે. પુ ૩૨. પાંચમે ખડે ઢાળ કહિ એ સાતમી રે, એહમાં ગાય વ્રત મહિમા મહાર રે; શ્રી શુભવીર સલૂણું વ્રતને વિરાધો રે, આરાધતાએ સદ્ગતિ અવતાર રે. પુણ્ય. ૩૩
દેહરા યક્ષ વચન મંત્રી ગુણી, કહે સાચી કહી વાત પણ નૃપ કામે નિકળ્યો, તે હુએ વિશ્વાસ ઘાત. જક્ષ કહે પરણે પ્રથમ, પછે કરે કામ; સાહાય કરશું તુમ તણી, મન રાખો આરામ. તવ ભત્રો પરણ્યા તિહાં, કૃત સુરમહિમ અકેહ, જક્ષ કહે તુમ સ્વામીનું, કાર્ય કિશુ કહો તેહ વાત સકળ સચિવું કહિ,સુણી કહે અવધિ બલેણ, સગસય જોયણુ જલધિમાં, સિંહલદીપ વરેણ જયપુર જયસિહ ભૂપતિ, ભૂપતિ માહે સિંહ, રતનવતી બેટી સતી, તરૂત્યંતર કવિ જેહ એમ સુણુ મત્રી ચિંતવે, અહે બલી કામ કહાય, દર દેશ બાણે કરી, વનિતા વિંછે રાય. રૂપ પરાવર્તન તણી, કહે મત્રી દિવ્ય વિજજ, વિજયપુરે મુઝને ઠ, સ્વસુરપણું સમરિજજ તે પુર ઠવી વિદ્યા દિયે, વળી કામે સમરેલ; અવસરે લક્ષ્મીને તેડ, કહિને ગયે સુર ગેહ.
ઢાળ ૮ મી. (સહીયર પાણુ સંચરે, જમુનાને તીરે, હાંહાં રે જમુનાને તીરે—એ દેશી) વનતરલીલા જેવતાં રે, મન અરિજ પાવે, હાંહાં રે મન મંત્રી વિદ્યાએ કરી રે, એક રૂપે બનાવે, હાંહાં રે એક