________________
“પર
જેમકાવ્યદોહન,
પુણ્ય ૨૫.
પુણ્ય૦ ૨.
પુણ્ય૦ ૨.
એક દિન અષ્ટમી પસહ કરી કાઉસ્સગ રે; ઈદ પ્રશંસા અણુસહિ સુર આવી રે, અનુકુળ પ્રતિકુળ કીધા નિશિ ઉવસગ્ન રે. મેરૂપેરે નિશ્ચળ દેખી આણંદિયે રે, સુર કહે ઈદે પ્રશસ્યા તેહવા દીઠ રે;, -ગગનગામિની વિદ્યા દેઈ કહી ગયો રે, બીજે સુણતાં વિદ્યા જાશે નઠ રે. વિદ્યા બળથી તીર્થ ઘણે જિન વંદતાં રે, એક દિન શ્રીમતિ પૂછત કહી સવી વાત રે; વારી પણ સખી આગળ કંત કથાંતરે રે, વાત કહિ શ્રીઉદર છે તુછ અત્યંત રે. ગગન ભમતાં પડીયા શેઠ સરોવરે રે, આઠે મા અષ્ટમિ દિન ઘર જાત રે; નિવિડસનેહે શ્રીમતિ સેવા બહુ કરે રે, ભેજન તાંબૂલ વિસારી તિથિ વાત રે. નિશિ ભંગ અને શેઠે આ રે,
તે નિશિ ગર્ભ ઉપજ્યો કેઈક જંત રે; વિદ્યા વાત પ્રિયાને પૂછી સા કહે રે, મેં સખી આગળ વાત કહી એકંત રે. અનુક્રમે પુત્રી જન્મી વરસ થઈ આઠની રે,
એક દિન કેવળીને પૂછે ગતી આપ રે; ‘કેવળી કહે જખજખણ દપતી બેહુ થશે રે, -શેઠ કહે વિરતીને એ શી છાપ રે. કહે જ્ઞાની વ્રતભંગે આયુ બાંધીયું રે, ભૂતાવી વન સ્વામી થાશે દેય રે; રયણસિહર નિવ મંત્રી તે વન આવશે રે, તુમ પુત્રી લક્ષ્મી ભરતાર જ હાય રે. -એમ સુણી ઘર જઈ આયુક્ષ ઈહાં ઉપનાં રે,
પુણ્ય ૨૮.
પુણ્ય ૨૯.
પુણ્ય. ૩૦,
પુણ્ય૦ ૩૧.