________________
પુણ્ય. ૧૧
પુણ્ય
૧૨...
પુણ્ય
૧૩.
૧૫૦
જેનકાવ્યદોહન. તે દિશિ ચલિયા મંત્રી ગણું નવકાર રે; ગામ દેશ વન ગિરી સરીતાને ઓલંધતાં રે, પામ્યું એક વન નંદનવન અનુહાર રે. ગિરી કૈલાસ સમાન રતનમય ભૂતળા રે, સાવનથંભા ભીતિ રતન શિખરેણ રે દેખું ચૈત્યપવન ચલ ઠંજ બોલાવતા રે, ફરતી ફળ ભર તરૂવર સુંદર શ્રેણ રે. સ્નાન નદી જળ ફળ ઉજળ કુસુમાંજલી રે, વિધિય વિવેકે જિન ઘર મંત્રી જાત રે; મણિમય મુરતિ મુનિસુવ્રતજિન પૂછને રે, નિકળી ભાવસ્તવ કરી પ્રણપાત રે. દિવ્ય રૂપ તવ કન્યા એક જિન પૂજવા રે, આવી પુજાપ લેઈ ધરી શણગાર રે; ચંદ્રવદની દેખી મંત્રી ચિત ચિંતવે રે, એણે વન ખેચરી અમરી વા કુણ નાર રે. જઈ જિન પૂછ મધુર સ્વરે સ્તવના કરી રે, બાહેર પૂછે કેણુ તું કેણે નિમિત્ત રે. ભીષણ વને એકાકી ચચ કેણે કર્યું રે, સા કહે આવન પતિ સુપુત્રી વદિત રે. તે જ કિયો ચૈત્ય પુજાએ મુઝ ઠવી રે, રતનદેવ સુર નામ ગયે નિજ ઠામ રે; મંત્રી કહે કે મારગ તિહાં જાવા તણે રે, હવે તે મુઝ મળવાનું છે કામ રે સા કહે ચિત્યાગ્રે ઘપાનળ કુંડમાં રે ઝંપાવે પાવે નર પક્ષ દ્વાર રે; સાહસિક કાને કુંડળ યણનાં ઝગમગે રે, કાયર નયણે કાજળ સારે નાર રે. મંત્રી સુણી સેવકને નિજ સુર પાઠવી રે,
પુણ્ય ૧૪.
પુણ્ય ૧૫.
પુણ્ય ૧૬.
પુણ્ય ૧૭.