________________
૧૪૮
જૈનકાવ્યદેહન. . ઋદ્ધિસહિત શા આવીને, પ્રણમેં વિમળા પાય. ચંપાપતિ બહુ માનથી, સુખભર રહેતાં તે; દિન દિન અધિકેર વરે, વિમળા સાથે નેહ, એક દિન ચંપા પરિસરે, વિજયસેન સૂરિરાય; સમવસર્યા મુનિર્વાદશું, વનપતિ દેહ વધાય. કપિલરાય યુવરાજશું, વંદન નમન કરત; મિલ વિમળાદિક સહિત, આવી ગુરૂને નમંત. કહે મુનિ તેહને દેશને, પદ્ઘદિક ઉદ્દેશ; પચ્ચખાણ મણઅભ, પામે ફળ સવિશેષ વ્રત પચ્ચખાણે સુખ લહું જેમ ધમ્પિલકુમાર; રત્નશેખર વળી રાજવી, ઈહ પરભવ સુખ સારપૂછે કપિલ તે કોણ હુઆ, મુનિ કહેધમ્મિલએહ; રત્નપર વંછિત ફળ્યાં, કહિએ વિવરી તેહ.
ઢાળ ૭ મી. (સાંભળજો હવે કર્મવિપાક મુનિ કહે -એ દેશી). પુણ્યતણા થાનક ગ્રહિશે મુનિ કહે રે, પુણ્યબંધ શુભ પરિણામે સુણે સંત રે; બીજે અગે અશનાદિક નવ વિધ કહ્યાં રે, બહુશ્રુત ચરણે તપ કીધે કુલવંત રે. પુણ્ય ખટ અઠાઈ ત્યાગ સચિત્તને કીજીએ રે, ગુરૂ પધરાવી ઘર કરે ભક્તિ મહંત રે; પંચ પલ્વે સામાયિક પિસહ વ્રત ધરે રે, ભાંખે ગણધર મહાનિશીથ સિદ્ધાંત રે. પુણ્ય. ખંડણ પીણું પીલણ ચીવર ધવણે રે, મસ્તક ગુંથણ સ્નાન અખંભને ત્યાગ રે; * * કરતાં દાન દિયંતાં જિન પૂજા થકી રે, વૈમાનિક આયુ બાંધે મહાભાગ રે. પુણ્ય. ભર રતનપુરી નગરીનો સો રે,
૧૦ .
૨.
૩,