________________
શ્રીમાન વીરવિજ્યજી–ધમ્પિલકુમાર. સુણ બેલ્યા કપીલ નરેશજી, ચતુરા નહિ સાગર તુઝમતી લેશજી; અવસર જણવે છે તાહરી બોલી જી, ચતુરા તુઝમિત્ર મુખની ટોળી છે. અવસર૦ ૧૮. નહિ તું નીતિશાસ્ત્ર ભણેલો છે, ચતુરાલ્ફ ગર્દભ થઈ જેમ ઘેલો છે, અવસર નીતિશાસ્ત્રવિના વ્યવહાર છ, ચતુરા નવિ જાણે ગતિ સંસાર જી. અવસર. ૧૯. જે માત પિતા ધન ખાવે છે, ચતુરા જઈ ચઉટે વાત બનાવે છે; અવસર નહિ વિદ્યા વિનય વિચાર છે, ચતુરાઇ તે નર પશુ અવતાર છે. અવસર૦ ૨૦. મલયાચલ ભિલ નિહાળે છે, ચતુરા ચંદન ઈધન કરી બાળે છે, અવસર કન્યા કદળી સુકુમાળ છે, ચતુરા મૂરખ સંગત દવ ઝાળ છે. અવસર૦ ૨૧કન્યાદાને અધિકાર છે, ચતુરા. તસ માત પિતા સિયાર છે, અવસર તે કરતાં અમ ઘરઆવી છે, ચતુરા અમેં પુત્રીપણે કરી ભાવી છે. અવસર. ૨૨. ગાગર લંબકરણો છે, ચતુરા એના બાપ રાય સહુ પરણે જી; અવસર કહી નાઠે થઈ ભયભીત છે, ચતુરા થયા નગરે મૂર્ખ વિદિત છે. અવસર૦ ૨૩. તોરણ બાંધી દરબાર છે, ચતુરા ઘર તેડી રાયે કુમાર જી; અવસર કરી ઉત્સવ મહત્સવ ઠાઠ છે, ચતુરાઇ પરણાવી કન્યા આઠ છે. અવસર૦ ૨૪. તસ જનકાદિકણી વાર છે, ચતુરા-દીએ કુમર ઋદ્ધિ અપાર છે, અવસર ભરતમાં સર્વ ભરાય છે, ચતુરા જળધિમાં નદીય સમાય છે. અવમર૦ ૨૫. વરકન્યાનેં વળાવે છે, ચતુરા, ધમ્મિલ વિમળા ઘર આવે છે, અવસર સુખવિલ સર્ગ સમાણુ છ, ચતુરા, નિત નિત ઘર ઉત્સવ ટાણા છે. અવસર૦ ૨૬, ખંડ પાંચમે છઠ્ઠી ઢાળ જી; ચતુરા, શુભવીર વચને સુરસાળ છે. અવસર જે ચાહે લક્ષ્મી કમાણી છે, ચતુરા કરે પુણ્ય જગતના પ્રાણી છે. અવસરે ર૭..
દાહરા.
અહરણ પુનરાગમન, - ૫થે પ્રગટી વાત; નૃપ રવિશેખર મિત્રને, ભાંખે સવિ અવદાત. ચપા સંબોહણ પતી, વળી જુવરાજનેં મિત્ત; દેશ નગર નર નારીયો, ગાવે કુંવરનાં ગીત. ચંપાપતિ સમઝાવી, સબાહપતિશું મેલ; કુવર કરાવે ખીર નીર, પરે રસ બાંધવ કેળ. પદ્માવતિને મોક્લે, સંબાણુને રાય;