________________
“
Sલા
શ્રીમાનું વીરવિજયજી–ધમ્મિલકુમાર. ૫૪૩ અલબેલા જુએ સહુ વાટડી, સાહેબજી, ખળવદને રજખેરવી, સાહેબ
લાખ લોક વધી લાજ છે. અલબેલા ૧. કપિલ રાય કરી મદ ચઢ,ગાહેબજી ભાંગી આલાનનોથભ છે અલબેલા. હાટ ને ઘર પાડે હેલમાં, સાહેબજી ચાલત વેગ અચંભ છે. અલબેલા, ૨. નવિ વશ થાએ કેયથી, સાહેબજી કરત કોલાહલ લોક હે; અલબેલા, નુકશાન બહુ નગરે કરે, સાહેબજી રાય સચિવ ધરે શોક છે. અલબેલા ૩. જાણું સાહિબ તુમે ઝાલા, સાહેબજી કહિને ગયે દરવાન હે; અલબેલા વિમળસેનાનેં વધામણિ, સાહેબ દેત વચન બહુમાન છે. અલબેલા૪. હેમનું કંકણ હખેશું, સાહેબજી દેઈ વિસજે તાસ ; અલબેલા -શબ્દ શુકન ગ્રહી આવીયા, સાહેબજી ધમ્મિલ ચટા પાસ હે. અલબેલા૫. ઈમ્પકુમર એક તેણે સમેં, સાહેબજી મેળવી કન્યા આઠ હે; અલબેલા હવણ મહોચ્છવ કારણે, સાહેબજી જાય તિહાં બહુ ઠાઠ છે. અલબેલા , ધન્મિલ દેખી પૂછત, સાહેબજી તવ એક બોલ્યો ત્યાંહિ હે; અલબેલા
આરિદ્રદત્ત સથવાહને, સાહેબજી પુત્ર સાગરદત્ત આંહી હ. અલબેલા ૭. પિતરે મોરથું મેળવી, સાહેબજી સુંદર કન્યા આઠ હો; અલબેલા તે પણ મોહેટા શેઠની, સાહેબજી સાંભળો નામનો પાઠ છે. અલબેલા ૮. દેવકી દે ધનસિરી, સાહેબજી, કુમુદી નંદા નામ હે; અલબેલા પદ્મસિરીને કમળસિરી, સાહેબજીચદ્રસિરી ગુણધામ હે. અલબેલા જ વિમળા વસુમતી આઠમી, સાહેબજી બેઠી રથ વર સાથ હે; અલબેલા કન્યા રત્ન લક્ષણ ભરી, સાહેબજી આવી રાંને હાથ છે. અલબેલા ૧૦. ચંદકલંકી વે, સાહેબજીદુર્ભાગ રૂપે નિહાલ હે; અલબેલા દપતી રાણું વિજેગડા, સાહેબજી, કટક કમળની નાળ છે. અલબેલા૧૧જળનિધિ જળ ખારા કિયાં, સાહેબજીપંડિતનિધન કીધ છે; અલબેલા ધનપતિ કૃપણુતા ચઉમુખે, સાહેબજીરતનને દૂષણ દીધ હો અલબેલા ૧૨, વાત કરતાં આવીયો, સાહેબજી હસ્તિ જિગે જમરાય હે, અલબેલા કલાહલ થયો કારિ, સાહેબજી, કૅસિક મૈકુલી ન્યાય છે. અલબેલા ૧૩. વણક-તે નાઠા વેગળા, સાહેબજીના સુભટને સાથ હે; અલબેલા સાગર તરછોડી નાસી સાહેબજીવળગીચીવરકની હાથ હ. અલબેલા ૧૪