________________
૧૪૪
જેનકાવ્યદેહન. થઇયે નિરાશા જીવિતે, સાહેબજીહરણપ ભયભીત છે; અલબેલા દહદિશિ જેતી રાવતી, સાહેબજીધ્રુજતી મુંઝતી ચિત્ત છે. અલબેલા ૧૫. સુંઢ ઉછાળ આવીએ, સાહેબજી હસ્તી તેહેની પાસ હે; અલબેલા કુંવર દયાળુ જઈ કહે, સાહેબજી મ ધરો મહિલા ત્રાસ હે. અલબેલા ૧૬. રથ બેસારી આઠમેં, સાહેબજી લેઈ ગયે ઉપકંઠ હે; અલબેલા તસ જનકાદિક રાવતાં, સાહેબજી, વળગાડી તસ કંઠ છે. અલબેલા ૧૭. પાછો વળીયો વેગશું, સાહેબજીગજશત બળ જડી લીધ હે; અલબેલા , બધી ભુજા ગજસંમુખે, સાહેબજી કુંવરે હેકટ કીધ છે. અલબેલા ૧. સાહામ સામ જ ધાવતે, સાહેબજી આવતો રોષ રણ હે; અલબેલા કુંવર ગ્રહી દતેશળા, સાહેબજી શિર ચઢયે પ્રબળ લહેણ છે. અલબેલા૧૯. શંઢાલગામ કરે ગ્રહી, સાહેબજી બેસી ખંધ પ્રદેશ હે; અલબેલા ગજશિક્ષા કુશળે કરી, સાહેબજી ભમરી દિએ સવિશેષ છે. અલબેલા ર૦. નિર્મદ હસ્તિ થઈ રહ્ય, સાહેબજીક ઉભો રહી ધૃણે શીસ હે, અલબેલા રજજુલગે ધરિ અંકુશે, સાહેબજી, હણિયે પાડે ચીશ હ. અલબેલા ૨૧. મહાવત ચઢિયો શિરપરે, સાહેબજી કુંવર ઉતરી હેઠ હે; અલબેલા અજપરે ગજરોજ લોઠતે, સાહેબજી આલાને બાંધે ઠેઠ હે અલબેલા. ૨૨. નિરખે આછેરૂં નાગરા, સાહેબ. વિસ્મય પામ્યા રાય હે; અલબેલા " તેડે કુંવર નૃપ મંદિરે, સાહેબજીસાસુને હરખ ન માય છે. અલબેલા. ૨૩, ઘર ઘર હરખ વધામણું, સાહેબજી, કુવરતણું ગુણ ગાય છે; અલબેલા વાત કુશળ સંખેપથી, સાહેબજીકરીય વિસરે રાય છે. અલબેલા ૨૪. ભલપતો કેશરી સિંહ જ્ય, સાહેબજી, નિજ ઘર હર્ષભરેણુ હો; અલબેલા • આવ્યા સેવક પય નમે, સાહેબજી કમળા ઉતારે લંણ છે. અલબેલા૨૫વિમળસેના મળી પ્રેમશું, સાહેબજી, કંચુક તંગ શરીર હો; અલબેલા પાંચમે ખડે પાંચમી, સાહેબજી, ઢાળ કહે શુભવીર હ. અલબેલા. ૨૬
દેહરા, સાગરદત્ત તે કન્યકા, પરવા ઉજમાળ; તેડું કરતાં તે કહે, વાનર ચૂ ફાળ. જંબુપરે નાસિ ગો, સેંપી અમ જમરાય;