________________
૧૪૨
•
જેનકાવ્યદેહન.
-
જે
જ
રાજગી પુરજન સહુ જી, અચરિજ દેખી હરખાય કરીય વિવાહ બહુ ઓચ્છ જી, કુંવરને પુત્રી દીએ રાય. ગુણ૦ ૨૧. પંચ વિષય સુખ લીલમાં છ, રહત પદર આવાસ; એક દિને રાય વાર્તા કરે છે, બેસી જામાતને પામ. ગુણરર. પાંચમે ખડે પૂરણ થઈ છે, ચોથી ચિત્તરંજની ઢાળ; વીર કહે ધર્મથી સુખ હુએ છે, દુઃખ થાયે વિસરાલ ગુણ૦ ૨૩.
દેહરા રાય કહે : ચંપાપતિ, વૃદ્ધ સહોદર મુજજ; પણ બહુને વરતે સદા, માહ માંહી ઝુજજ. કરવું અનુચિત કર્મનું, પ્રમદા જન વિશ્વાસ; સજન વિધિ સબળ રિપુ, કદિયક હોય વિનાશ. જબુક શિવરાત્રિ રહ્યું, કાપિ ન નાડી તાર; બાંધવથી બેડું થયું, ખધે પડીય કુઠાર મિત્ર જગત્ર ઘણું મળે, પણ નહીં બાંધવ જેડ; બાંધવ બાંહિ સમ ગણે, સાધે વંછિત કેડ. તેણે જગ એવો કે નહીં, જે મુઝ બાંધવ સાથ; મેલ કરાવે તે સહિ, થાઉં જગત સનાથ. કુંવર કહે કરશું અમે, કામ તમારું એહ; જેમ બેહુ બંધવને હવે, સાચો અવિહડ નેહ. નૃપ નિસુણું બીડું દીએ, કુંવર વિસા તામ; ગામ ગામ વાસો વસી, પેહેતે ચંપા ઠામ. દરવાજે આવ્યા કુંવર, સાથે સુભટ વિતાન; નયર કોલાહલ દેખીને, પૂછત કહે દરવાન.
ઢાળ ૫ મી. * (ઘોડી તે આઈ થારા દેશમાં, મારૂ, ખરણું દે પાછી વાળ હો,
નણદીરા ભમર થાશું બોલું નહીં, માજી—એ દેશી. દરવાન બેલે સાંભળે, સાહેબજીભલે પધાર્યા આજ હે,
»
જ
એ
છે
: