________________
૧ર૦
જૈનકાવ્યદોહન,
સાતમી એ બ્રહ્મદર ગયે, કુરુમતિ કુરૂતીકાર; છઠ્ઠી કુરૂમતી રાગશું, બ્રહ્મદત્ત વચન ઉચ્ચાર. પૂર્વ પ્રિયા કનકાવતી, વસુદેવને પરણાય; નર દુર્ગધને અવગણી, ધનદ ઇહાં ઉતરાય. બાવીશ કેડાડી ને, પંચાશી લખ કોડ: કેડી સહસ ઇગસત્તરી, ચીમય અડવિસ કેડ. સગ વન લખ ચઉદશ સહસ, દેય અસીઈ નાર; એક ભ પટ્ટરાણી, હૈયે હરી અવતાર. એક રીસાવે તેહમાં, શક્ર મનાવા જાય, તેહ મનાયે સુખ ગણે, દુર્જય રાગ કહાય. વિમળા પણ રાગે નડી, પડી વિરહાનળ કુંડ; કંત વિહોહી નારી, જગતમેં દુખ ભ્રમંડ.
ઢાળ ૧૩ મી. * (ગજરામારૂજી ચાલ્યા ચાકરી રે, અમને શી શી ભલામણું દેશ-એ દેશી.) ચતુર ચ ચિંતા ભરે રે, રહી વિમળા કમળા પાસ; મહિલામતિ પગપાની રે, જે ચોસઠ કળા નિવાસ રે,
જે ચેસઠ કળા નિવાસ. પ્રથમ વિચારણું ના કરે રે, કરે સહસા કર્મ કઠેર, પતિ સુત સહસા મારીને રે, પછે રેતી કરતી બટેર રે. પછે રોતી. ૨. દેય દિવસ વીતી ગયા રે, પણ નાથ ન આવ્યો જાય, વિમળસેના કહે માયને રે, માડી મેં કર્યું વીરૂઉં કામ રે. માડી રસભર રમણને રીસો રે, ગયે કોણ જાણે કેણુ ઠામ; ભાય કહે ધણી માનિતી રે, કરે ઉઝડ બારે ગામ રે. કરે. ૪. ઉછાંછલપ તાહરે રે, સહે સાયર એ ગભીર; વાયુવેલ વધે વારિધિ રે, પણ પાછાં વળે છે નીર રે. પણ૦ ૫. તેમ તુજ પિયુ ઘર આવશે રે, મત કર તું કલેશ લગાર; એમ દિન કેતા વહી ગયા રે, પણ નાવ્યો ધમિલ ઘરબાર રે. પણ૦ ૬. ખેદ ભરે દિન કાઢતી રે સતી વિમળસેના ગઈ ગેહ; સરસ આહારને છેડતી રે, તેણે શેવા નિજ દેહ રે. તેણે , નવિ વિકસે વન વેલડી રે, જળ સિંચ્યા વિના મુકાય;
-
છે