________________
શ્રીમાન વીરવિજયજી–ધમ્પિલકુમાર પર નયન કટાક્ષે બેહુ જણાં રે, વેધાણ તેણે ઠાય; સ -વધતા લહે વેધકી રે, ઘાયલ જાણે ઘાય. સ. પુ. ૧૨. હવે પ્રતિહારી વર્ણવે રે, સાંભળ રાજકુમાર, સ. પૂરવ દેશને રાજિયો રે, નારી વાણુરસિ સાર. સ. પુ૧૩. -નામેં મૃગધ્વજ એહ છે રે, સૈન્ય ઋદ્ધિ બહુ ગેહ; સત્ર પરણું પ્રિયા છે પાંચશે રે, સુંદર લક્ષણ દેહ. સ. પુ. ૧૪. કુમરી કહે કાંતા ઘણી રે, નહીં સુખી ચલી અગ્ર; સત્ર વગ કલિંગ તણો ધણી રે, જસ ઘર ઋદ્ધિ સમગ્ર. સ૦ પુત્ર જયસિંહ નૃપ નેપાળને રે, કસ્તૂરી જમ દેશ; સ. એમ બત્રીસર શેઠને રે, વરણવિયા સવિશેષ. સ. પુ. ૧૬. તે સવિ હેળવિયા તેણે રે, વય રૂ૫ દેશના દોષ; સ વર્ણવતાં દિલ હસતું રે, હળવતા મન રેપ. સપુ. ૧૭. વળી પ્રતિહારી બાલતી રે, એ નર ગુણ ભંડાર; ચ૦ ભાગ્ય કળા રૂપે વડે રે, મુઝ સખીને ભરતાર. સ. પુ. મને ગમતું વૈદે કહ્યું રે, જાણું હવે વરમાળ; સત્ર વ્યંતર દેવી દેવતા રે, વૃષ્ટિ કુસુમ ઉજમાળ. સપુ૧૯, તે દેખી નૃપ કેપિયા રે, ઉઠયા ખ ધરી હાથ; સત્ર
એક શંગ ખડ્વી પરે રે, થ દેવ સહુ સાથ. સ. પુત્ર -કપિલરાય વચને કરી રે, છોડે ધમ્મિલ ત્યાંહિ; સત્ર મંગળ વાજાં વાજતાં રે, જન વર્ગ ઉછાહી. સ. પુરા ૨૧ ઘર તેડી સમાચ્છ રે, પરણાવે ધરી હેત; સત્ર હય ગય રથ ભટ ભૂષણ રે, ગામ ઘણું વર દેત. સ. પુરર.
થે ખડે એણું પેરે રે, બેલી બારમી ઢાળ; સત્ર શ્રી શુભવીર કુવર તણું રે, પસવું પુણ્ય વિશાળ. સ. પુરા ૨૩.
દેહરા, નાગદત્તાને નિજ ઘરે, તેડે નૃપ સસનેહ; ધમ્મિલ હર્ષ જમણ જમે, નરપતિ સમરા ગેહ, નવ પરણિત બહુ નારીશુ, વિલસે પ્રેમ અપાર; પણ વિમળા રાગે જડી, વિમરતી ન લગાર.