________________
૫૨૮
જેનકાવ્યદેહન.
મંડપ રચિ સ્વયંવરા, રાજકુંવર સકત. ૪. એમ નિસુણી તતક્ષણ કિયો, મંડપ સોવન થંભ; થંભ થંભ મણિ પૂતળી, કરતી નાટારંભ. મંચક અતિ મંચક તણી, બાંધી શ્રેણી વિશાળ જેમ બેસી બહુલા જુએ, નવ રસ નાટકશાળ.
ઢાળ ૧૨ મી, (ભરતને પાર્ટી ભૂપતિ રે, સિદ્ધિ વય એણે હાય, સલૂણ–એ દેશી ) દત ઠવી નૃપ તેડિયા રે, આવ્યા ક્ષત્રિ કુમાર: સલૂણા, ઊતરીઆ ચંપાવને રે, સૈન્ય સુભટ વિસ્તાર. સ. ૧ પુણ્ય ઉદય પ્રાણી કહે રે, વંછિત સકળ સમૃદ્ધિ, સત્ર પુણ્ય વિણું ઝરતા રે, દેખી પરની અદ્ધિ. સ. પુણ્ય ૨. મંત્રી શેઠ સાર્થવાહના રે, મળીયા પુત્ર અનેક, સત્ર અશન વસન નૃપ તૃણુજળે રે, સાચવે સકળ વિવેક. સ. પુ. ૩. નયરે પડ૯ વજાવતા રે, ઇભ્ય શેઠ સાર્થેશ, સ) નંદન સાથ સ્વયંવરે રે, આવ ધરી શુભ વેશ. સ. પુત્ર મંડપે મળીયા તે સવે રે, બેઠા બેસણુ ઠાય; સ. નંદનવનમેં દેવતા રે, મળીયા મોજ સવાય. સ. પુ. ૫ ધમ્મિલ પણ આવી તિહાં રે, રાજકુંવરની પાસ; સત્ર ભાન લહી જુવરાજનું રે, બેઠા મન ઉલ્લાસ. સ. રાય કપિલની આગળે રે, ગાયન ગાવે ગીત; સ0 વર વધુને નાટકે રે, રાગ રંગ રસ રીત. સ. પુ એણે અવસર નૃપનંદની રે, ચંદન સહિ પરિવાર સત્ર બેસી સુખાસન પાલખી રે, શેળ ધરી શણગાર. સ. પુ. ઉતરી અશ્વિથી ઉજળી રે, વિજળી ક્યું ઝળકાર; સત્ર વરમાળા કરમાં ધરી રે, પંખા સખી કર ધાર. સ. પુત્ર છે. રામકાળે કુમરી મુખેં રે, નયણે જુએ નર દક્ષ; સત્ર ધનુર્વેદ બાણાવળી રે, સાંધે જેમ દગલક્ષ. સ. પુ. ૧૦, પણ કુમરી ચિત્ત વેધીયું રે, નાગદત્તા ભરતાર, સટ વતુ જગત મધુરી ઘણી રે, પણ ચિત્ત રૂચિ યાર. સ. પુ. ૧૧