________________
શ્રીમાન વીરવિજયજી–ધમ્મિલકુમાર. હજીય લગે નવિ વિસરે રે, સા કહે કેમ છમકાર. કા. ૩૮. કતમુખે સવિ સાંભળી રે, હસીય કહે સા નાર; પૂર્વપ્રિયા મુજ આગળે રે, રાંક તણે અવતાર. કા. શ્રીમતી આગ્રહે ઝાહાજે ચઢી રે, ઉતરીયા નિજ ગામ, સન્મુખ સજન ઓછર્વે રે, આવી વસ્યા નિજ ધામ. કા. દેય જણ મન ચિંતવે રે, વિસરિયો છમકાર; વળી આવ્ય રસ ચાખવા રે, નવલ વ૬ભરતાર. કા. ૪૧. આસન મંત્રો બેસારીને રે, પગ ઘવે લધુ નાર;
છા મંત્રી જળ છાંટતી રે, આંગણે ફરતે બાર. કા તે જળપૂર નાસા લગે રે, જબ ડો ધનદેવ; શ્રીમતી તામ ભત્રે કરી રે, શોષી લીએ તતખેવ. શ્રીમતી પાયે પડી બેહુ જણી રે, શેઠ જુવે થઈ થીર; ચોથે ખડે દશમી ભલી રે, ઢાળ કહે શુભવીર. કા. ૪૪.
દેશ, તે દેખી વિસ્મય લહી, શ્રેષ્ઠી ચિતે ચિત; ભયારણમાંથી ઉગર્યો, તે વળી આગળ ભીત. દૈવદશાથી શ્રીમતી, જે કોપી કોઇ વાર; વિહું નારી વિણ ત્રિભુવનેં, નહીં કઈ રાખણહાર. નવિ રહેવું મુઝને ઘટે, એક દિન જીવિત હાણ; ભયસ્થાનક તે વરજવું, બોલે ચતુર સુજાણ. એમ ચિંતી પુર બારણે, નાઠે તે તતખેવ, જિન વદી તમને મળી, આ બેઠે ધનદેવ મુનિ કહે એણે અવસર અમે, તેણે વન વસિયો રાત, ભરાગે પૂરિયા, આવી નમી કહે વાત.
અમ ઉપદેશ સુણ કરી, બેહુ જણે દિક્ષા લીધ, વિચરતાં હાં આવિયા, દરે ભય સવિ કીધ. તે નિસુણું પમ્મિલ કહે, દિયે દિક્ષા મુજ આજ; ભોગ કરમ ફળ તુઝ ઘણું, નહીં વ્રત કહે મુનિરાજ. તવ મુનિ વદી ઉઠી, જબ થયા પછિમ જામ; પુરમાં રાજપથૈ ગયો, તિહાં દીઠું સુરધામ.