________________
૫૨૬
કનકાવ્યદોહન, , ;
ઢાળ ૧૧ મી. (કેઈ લો પર્વત ધંધલો રે લો–એ દેશી ) રાજમારગ પાસે ભલે રે લો, દીઠે નાગવિહાર રે; ચતુર નર૦ ધૂપઘટા ગગને ચલી રે લો, દીપકમાળ હજાર રે. ચતુર નર૦ ૧. પુણ્ય કરે જગ પ્રાણુયા રે લો, કારણ પંચમાં સિદ્ધ રે; ચ૦ મન ગમતા મેળા મળે રે , ધમિલ જેમ ફળ લીધ રે. ચ૦ પુણ્ય૦ . વિસ્મિત નયને વિલેકિને રે લે, પિહિત અર્ક કપાટ રે; ચ૦ દ્વાર ઉઘાડી મંદિરે રે લો, પેઠે તય ઉચાટ રે. ચ૦ ૫૦ ૩. નાગદેવ શેઠે નમી રે લો, કરે બહુલ વિચાર રે; ચ૦ તેણે અમે પૂજાપ ગ્રહી રે લે, સુંદર સખી પરિવાર રે. ચ૦ પુત્ર ૪. જેવન વય જસ જાગતી રે લે, લાગતે અંગે કામ રે, ચ૦ દય પ્રિયાથી ઉભો રે લો, વસિયો લહી વર ઠામ રે. ચ૦ પુત્ર રૂપે જયંતા તાવિખી રે લે, આવી કુમારી એક રે; ૨૦ ધિત ચરણ કર મુખ જળે રે લો, પેઠી ચૈત્ય વિવેક રે. ચ૦ ૫૦ ૬. નાગદેવ પૂછ કરી રે , કહે થાઓ નાથ પ્રસન્ન રે; ચ૦ નાગ ભણે વત્સ તુઝ હ રે , વછિત વર કયપુર્ન રે. ચો પુત્ર છે. સાંભળી ઉઠી સસંભ્રમેં રે લો, દીઠે તામ કુમાર રે; ચ૦ રૂપે રંગાણી ચેતના રે , કામદેવ અવતાર રે. ચ૦ પુત્ર ૮. તેણે પણ દીઠી દિલભરે રે લો, નવજોબન વનશાળ રે; ચ૦ નાતન તુગ પયોધરા રે લો, અધર અરૂણું પરવાળ રે. ચ૦ પુત્ર ૮. નીલ કમળદળ લોચના રે લ, શશિ મુખ સુરભિ વાસ રે; જાસ કળા સઠ લહી રે લો, વિયતિ વિધુ અભ્યાસ રે. ચ૦ પુત્ર ફૂલ ખરે મુખ બોલતાં રે લે, પૂછતી કુંવરને તેહ રે; ચ૦ કુશાગ્રપુરથી આવિયા રે લો, ધમિલ કહે તુમ નેહ રે. ચ૦ પુત્ર ૧૧સાંભળી સા વિસ્મય લહી રે લો, અધોમુખ જોતી જાય રે; ચ૦ લજવાણુ વામ પગતણે રે લો, અંગૂઠે ભૂમિ ખણય રે. ચ૦ ૫૦ ૧૨પસ્મિલ કહે સુણ સુંદરી રે લો, તું કે કિમ ઈહાં આયા રે; ચ૦ મધુર વયણ નેહે ભરી રે લો, થેય નિપુણ ઉશ્ચરાય રે. ચ૦ ૧૩ સાથંશ નાગવસુ હાં રે લો, નાગસેનાને કંત રે; ચવ
ચ૦