________________
કા.
કા.
૫૨૪
જેનકાવ્યદેહન. તે જલધિમાં નાંખી પરે રે, દેય રહત સુખમાંહિ. મ ધરીશ બીક એ રાંકની રે. એમ કહી બાંધે પાય; દોર મંત્રી નિજ હાથશું રે, ધનદેવ પિપટ થાય. પંજર ઘાલી તાળું દીયું રે, જબ છમકારે શાક; ખ લેઈ શુકને કહે રે, તુઝને હણું કરૂં પાક. એમ વયણે સુણી ધ્રુજતે રે, રેતાં નિગમે કાળ; હવે શ્રીપુંજ ગષતે રે, ન જડી જમાઈ ભાળ. શ્રીમતી આંસુ ચીરે લુહે રે, વાંચી અક્ષર તામ; ચિંતા તે કહે તાતને રે, ગયે હસંતી ગામ. વાંચી શ્લોક શેઠને રે, ભાંગ્યો ચિત્તશ; સાગરદન વાણિજ તદા રે, જાય હસંતી નિવેશ. હાર દેઇ એક રનનો રે, વાત સુણાવી તાસ; જઈ જમાઈ આપીને રે, તેડી લાવે અમ પાસ.
શેઠ સાગરદત્ત ના ચઢયો રે, ગયે હસંતી ગામ; - હાર દિયો દેય નારીને રે, શેઠ દીઠા ન તામ. પૂછે થકે બે નારી કહે રે, શેઠ ગયા પરદેશ; બારેબાર તિહાં આવશે રે, ધરશો ન ચિત્ત કલેશ. પણ અમને એમ કહી ગયા રે, રનપુરીથી કેય; આવે તે શુક આપજે રે, શ્રીમતી ખેલન ય. સાંભળી પંજર લઈ ચલે રે, દેવે શ્રીમતી હાથ; વાત સુણ શુક હુલાવતી રે, જાણે મળીયે નાથ
એક દિન દેરે દેખી કરી રે, બંધન છોડે તામ; વિસ્મય પામ્યા સાજન સહ રે, ધનદેવ પ્રગટ જામ. સસરો રાખે અન્ય મદિરે રે, દંપતી સુખ વિલસંત; દિન કેતે તાત મરણ ગયે રે, શ્રીમતી તામ વદંત. નગરા નામે ઓળખાવતાં રે, તુમ ગુણવંતને લોક; અમ સસરા ઘર જઈ રહું રે, તે મુઝ થાય અશક. કહે ધનદેવ સુણજે પ્રિયા રે, ભાજીના છમકાર;
કા.
કા.
કા.
કા
કાવ ૩૪.
કા.
કાવ ૩૬.
કા૦ ૩૭