________________
શ્રીમાન વીરવિજયજી – મિલકુમાર. ૫૨૧ અનિહાંરે મદન વદે અમે આવશું રે, દિન ઘેડે નહીં તુઝ હોડ, કલ અનેકે ભમરો ભમે રે, પણ બેસે ભાલતિ છોડ. સ્વા૦ ૩૪
અનિહાંરે સા કહે વેહેલા પિયુ આવ રે, કહી મંત્રી કરી દીધ; લઈ ગથે એક ગામડે રે, જળ ઠામ વિસામો કીધ. સ્વા. કપ. અનિહાંરે ભેજન વેળા સંભારતો રે, કેઈ આવે અતિથિ આહી, દેઈ દાન ભજન કરૂં રે, એમ ધ્યાયે મદન મન માંહી. સ્વા૩૬અનિહાંરે તપસી તાપસ દેખીને રે, ભક્તિભર દીધ કરંભ; સરોવર તીરે તાપસ જઈ રે, જબ ખાવે સ્વાદ અચભ. સ્વા૦ ૩૭. અનિહાંરે મદન સરોવર નાહીને રે, બેઠે ખાવાને જામ, કવલ લીએ એક હાથમાં રે, તિહાં છીણે હાલી નામ. સ્વા૩૮ અનિહાંરે છડી ભેજન ઉડીયો રે, તવ તપસી થયે અજરૂપ; ઉપગરણ પડયાં ભૂતળે રે, મન ચિંતે મદન ધરી ચૂપ. સ્વા. ૩૮. અનિહાંરે જેઉ એ કિહાં જાય છે રે, થયા છાગની પૂઠે મદન, ચાલ્યો ગયે વિઘલતા ઘરે રે, શેઠ જેવે રહીય પ્રચ્છન. સ્વા. ૪૦. અનિહારે દેઈ કપાટ ને કુટીયો રે, કહે તે તુઝ માતા દોય; સંભારીને મુઝને તજી રે, કોણ શરણ ઈહાં તુઝ હેય. સ્વા૪૧. અનિહાંરે લકે મળીને મેળાવીયો રે, સખી વયણે મત્રી નીર, છોટે તાપસ થઈ કહે રે, કરંભથી છાગ શરીર. સ્વા૪૨. અનિહાંરે મદન તે નાઠે દેખી કરી રે, રાત્રે દશ જોજન જાય; હિતે હસતીપુર પરિસરે રે, જેઈ જિન ઘર આણંદ થાય. સ્વા. ૪૩.
અનિહારે ચોથે ખડે પૂરણ થઈ રે, ઢાળ નવમી ચઢતે રંગ; વીર કહે ધન્ય તે નરા રે, જેણે મે મહિલા સગ. સ્વા. ૪૪.
દેહરા, જઈ મદને જિન વંદીયા, શ્રી મરૂ દેવાન દ; ભવદવ તાપ શ તિહાં, દેખી પ્રભુ મુખ ચંદ. નઈગમ એક એણે અવસરે, ધનદ સમો ધનવંત; તે જિન મદિર આવી, વદન નમન કરંત, રંગ મંડપમેં આવીયે, બેઠે કરીય પ્રણામ,