________________
પર
જૈનકાવ્યદેહને. પૂછે શું દુઃખ મદનને, દેખી વદન વિરામ. * * મદન શેઠ મુખ સાંભળી, મૂળથકી સવિ વાત;
તે કહે મુજ દુઃખ આગળું, તુમ દુઃખ તે કેણું માત. મદન વદે મુઝને કહે, કેમ તુમ દુઃખ અપાર; ગજજન જાણું તે કહે, નિજ વીત્ય અધિકાર
ઢાળ ૧૦ મી. ( કામણગારે એ ફકડે રે-એ દેશી ) કામણગારી એ , કામની રે, કામણની કરનાર; સરજયંતા સ્વારથ સર્યા રે, વિષ દેતી ભરતાર. કામણ રાજા ચદને કૂકડે રે, વીરમતી ઘરનાર; યુલ્લણ ચક્રી સુત મારવા રે, કરતી જંતુ કરનાર. કા. દુઃખની વાત ન કીજીયે રે, પણ સાધર્મિક પાસ; કહેતાં હાંસી ન પામીએં રે, વળી હવે દુઃખ નાશ.
કા ૩. શેઠ હસંતીપુરમાં વસે રે, ધનપતિ ધનદ સમોય; લક્ષ્મીવતી તેહની પ્રિયા રે, નદન છે તસ દેય. ધનસાર ને ધનદેવ છે રે, પરણ્યા દય કુમાર; માતા પિતા મરણે ગયાં રે, કલેશ કરે દોય નાર. ધન વહેંચીને જૂદા થયા રે, પણ લઘુ બંધવ નાર; કૃડ કલકી નંબેં તજી રે, ન દીયે સુખ ભરતાર. બાંધવ મેહોટો પરણાવતે રે, ધનદેવને લઘુ નાર; તે પણ સંગ તેહવી રે, નહીં તસ સુખ લગાર. નારી ચરિત્ર જુએ એકદા રે, શીત જવર મત્સ્યગેહ;
તે રાત્રે દોય નારીયે રે, ઢાંકો વચ્ચું તેહ. સજજ થઈ દેય નીકળી રે, ચઢી ઘર વન સહકાર; મંત્ર વિધિ મરણું કરે રે, ઉડી તદા ભરતાર-ચૂઅ તરૂ મૂળે વસૅ કરી રે, નિજ તનુ બાંધીયું જામ; ગગનેં ચલી તરૂ ઉતર્યો રે, રણદીવ વન ઠામ. કા૦ ૧૦. ધનદેવ ગુપ્ત પૂઠે વશે રે, રત્નપુર્વે ચલી નાર;
કા
કા
ક૦િ .
કાલે
કા૦
૮.