________________
૧૨૦
- જૈનકાવ્યદેહન, અનિહરે મુઝ મંદિર પાવન કરે રે, તબ ચિંતે મદન મનમાંહી, નામ શું જાણે એ માહરૂં રે, ગયે વિસ્મિત તસ ઘર જ્યાંહી. સ્વા. ૨૦.
અનિહોરે સ્નાન નેં ભજન કીધાં પછી રે,કહે શેઠ મદન સુણ કાજ; વિદ્યલતા મુઝ અંગજા રે, તમે પરણું વધારે લાજ. સ્વા૦ ૨૧.
અનિહાંરે શી ઓળખાણે કન્યા દિયો રે, કહે મયણલીયે મુઝ નામ; ચઉ સુત ઉપર ઈચ્છતાં રે, ભણે શેઠ હુઈ ગુણ ધામ. સ્વા. ૨૨. અનિહાંરે વરચિંતાયે મુઝને કહે રે, આવી કુળદેવી રાત; મદન અશક તર તળે રે, બેસશે આવી પ્રભાત. સ્વા. ૨૩. અનિહાંરે તેડી સુતા પરણવ રે, જાણું તેણે નામ કુળ જાત; કહી પરણાવી શુભ વાસરે રે, વાસ ભુવને વસે સુખશાત. સ્વા. ૨૪. અનિહરે પૂરવ દુઃખ વિસારી રે, ધરે વિદ્યુલ્લતાણું પ્રેમ, પઢમ સુવડ ઉગરી રે, રાતી સંગ ન છોડે જેમ. સ્વા. ૨૫. અનિહાંરે વષાકાળે ઘન ગાજતે રે, વરસતે મૂશલધાર; ઘર ઘર પસી જુએ વીજળી, રેતી વીરહિણી નાર. સ્વા. ૨૬અનિહાંરે વિદ્યુલ્લતાણું શયાગ રે, નિશિ દીપ અરીસા જેત; નારિ વિજોગી પાસે રહેં રે, તસ બાળક ભૂખું રાત. સ્વા૨૭. અનિહેર નાથ ગયે તું દેશાવે રે, નાવ્યો આ વષકાળ; નયણાં નેવ ઘરમાં ઝરે રે, ધનનીઠું રે બાળ. સ્વા૦ ૨૮. અનિહાંરે રેતી વિજોગી વયણ સુણી રે, દુઃખ વ્યાપે મદનને ચેત; ચંડા પ્રચંડા ઘણું સાંભરી રે, આંસુ ભરાણાં નેત. સ્વા. ૨૯. અનિહાંરે વિશુદ્ધતા નિબંધથી રે, પૂર્ણતાં બોલે તે; શું કરતી હશે બાપડી રે, મુઝ વિણ દેય એકલી ગેહ. સ્વા. ૩૦. અનિહાંરે જો તું રજા મુઝને દીયે રે, તે જઈ આવું એક વાર; સાંભળી સા ચિત્ત ચિંતવે રે, મુઝથી અધિકી દોય નાર. સ્વા૦ ૩૧. અનિહાંરે પ્રેમ લગ્યો તિહાં એહને રે, મુઝ સાથે બાહ્ય સનેહ; વર્ષો વીત્યે જા તુમેં રે, મનમેળે બેલી તેહ. સ્વા૦ ૩૨.
અનિહાંરે વર્ષાકાળ વીતી ગયો રે, જવા મદન યે હશિયાર; વિદ્યુતતા કહે નાથજી રે, કેમ રહિશું અમે સંસાર સ્વા. ૩૩.