________________
શ્રીમાન વીરવિજયજી–ધમ્મિલકુમાર.
દે ઘડીએ તટ ઉતરી, બેઠી થઈયે નિરાશ રે; ઉડી ગઈ વનવાસ રે, ઝાલી તસ્કરેં તામ રે; સિહગુહપાલ છે પાસ રે, લેઈ ગયા ભર આસ રે. . આ૦ ૧૩, કાલદંડ સેનાપતિ, ભેટ કરી ચછ વેશ રે; પટ્ટરાણ કરી થાપ, દેખી રૂપ વિશેષ રે; બીજી રાણી અશેષ રે, મુખ નવિ જેવે નરેશ રે; કરતી તેહ કલેશ રે, ચિંતે છિદ લહેશ રે; તે સવિ કાજ કરેશ રે. આ૦ ૧૪ વરમાંતર એક સુત થયે, વરુદત્તા સમ રૂપ રે; તવ નૃપને કહે રાણી, તુમે પડીયા રૂપ કૃપ રે; તેણે અમે કહીએં શું ભૂપ રે, દેખો પુત્ર સરૂપ રે; - ભગવે પર નર ગૂપ રે, નરસમ હોએ સુતરૂપ રે; પૂ પ્રિય કરી ધૂપ રે. આ૦ ૧૫. -કાહાડી ખડ ધરી આગળ, સુત આતિમ પરખાય રે; નિજ સુન મુખ શ્યામ ઉજળુ, બાળ તેજ નખમાય રે; નયન અધર કર પાય રે, તપનોદય ક્યું ઝગાય રે; નિજ તનુ દેખે વિછાયરે, કો દુષ્ટ તે રાય રે; પુત્ર હણ્યો ઈ ઘાય રે. આ૦ ૧૬ વસુદત્તા શિર મૂકીને, મારી નેત્ર પ્રહાર રે; ભિલ સુભટને આપી કહે, બાધ તરૂ પુર બાર રે; દેખે લેક હજાર રે, તેણે જઈ બાધી તે નાર રે; પથે રમૂળ શાળ રે, પાસે કવણાધાર રે; પાપને ઉદય વિચાર રે. આ૦ ૧૭. અશરણ દીણ અનાથ સા, તરછી ભુખી કગાલ રે; એહવે ભાગ્ય ઉદયથકી, આવી ઉતરી વિશાલ રે; -સાથે સરોવર પાળ રે, જાયે ઉજેણીયે હાલ રે,
જેતા તૃણુ કઠ હાર રે, સા તરૂ બાંધી નિહાળ રે; ‘છેડી લાવ્યા દયાળ રે. આ૦ ૧૮.