________________
૫૧૮ . . જેનકાવ્ય દેહન. : *, *
સર્વ કહે વહુ નવિ રહી, રાખી પણ પરભાત રે; પીડે હઠીલી કુજાત રે, પીયરીયાં ભણી જાત રે; સાથ ગયો લેઈ રાત રે, જાણી ભેળી ન થાત રે. આ૦ ૭. સાંભળી ધનદેવ ચાલી, તસ પગલે અનુસાર રે; અરધી રાત્રે તે જઈ મળ્યો, દેખી અટવી મઝાર રે; રેતા ચાલે કુમાર રે, વાળી ન વળી તે નાર રે; સુંદર વૃક્ષ નિહાળ રે, રાત વસ્યાં તેણુ વાર રે. આ૦ ૮. વસુદત્તા પેટ વેદના, વ્યાપી ખમીય ન જાય રે; લિંબાદિક તરૂપલ્લવે, ભારી પણ ન સમાય રે; પુત્રજન્મ તિહાં થાય છે, રાત્રિ તિમિર ભરાય રે; દે સુત નિદ ઘેરાય રે, ન લહે જળ તણું હાય રે; તેણે નવિ શૌચ કરાય રે. આ૦ ૮. રૂધિર ગંધ મૃગમંસ યું, પામી વાઘ આવંત રે; લઈ ગયા ધનદેવને, સા તસ દુ:ખેં રેવંત રે; લહી મૂચ્છ વિલપત રે, તમ હૃદય ભય બ્રાંત રે; તેણે થણ દૂધ બલત રે, જમે બાલ મરંત રે; ઉભય વિગે જલંત રે. આ૦ ૧૦. રેતી પ્રભાતે દે સુત ગ્રહી, રણમાં ચાલી તે જાય રે; વૃષ્ટિ અકાળે તિહાં થઇ, નદીએ નીર ભરાય રે; દેખી વિહલ થાય છે, એક સુત ઉતરી આય રે; તે પણ તીરે ઠવાય રે, બીજો લેવાને જાય રે; લઈ જળ ઉતરાય રે. આ૦ ૧૦. વિચમાં શીલા તલ ખસી પડી, હાથ વછુટે તે બાળરે; જળ વેગે દેય વહી ગયાં, પાપો નંદન કાળ રે; જળ પડી માત નિહાળ રે, કઠે જે ઠ બાળ રે; નેહું નદીય વિચાળ રે, પડી દે તે ફાળ રે; મરણ લો તતકાળ રે. આ૦ ૧૨ જળ વેહે તારૂ એક લહી, વળગી જીવિત આશ રે;