________________
૧૦૫ ચ૦ ૨૦.
ચ૦ ૨.
ચ૦ ૨૨--
ચ૦ ૨૩.
ચ૦
ચ૦ ૨૬.
શ્રીમાનું વીરવિજયજી–ધમિલકુમાર. મેં કહ્યું ધમિલ તેડવા, આવે તુઝને જેમ રાય રે. ભાગ્યનો ઉદય ક્ષણમાં થથે, જુઓ નિજ ચિત્ત વિચાર રે; તુજપર રાગ બહુલો ધરે, જેમ જગ પરિણીત નાર રે. સા કહે વાત એ મત કરો, મારી આગળ માય રે; કાગરૂપ દુમક મુઝ દાસ છે, તેણે કરી માન પોસાય રે. તુમ ઠકુરાઈ દેખી કરી, રીઝી નહીં એ લવલેશ રે; બહુલકને નવિ ગુણ દવે, સશુરૂને ઉપદેશ રે. ધન્મિલ સુણું મન ચિંતવે, દેવવચને મળી નાર રે; તે પણ મુઝ વશ નવિ થઈ, કીજ કવણ પ્રકાર છે. મન ધરી જાપ પરમેષ્ટીને, કરત નિશિ વસિય એકાંત રે; દિવસે ભોજન કરી મિત્રશું, પત સાથે ક્રડિત રે. સ્નાનતલાદિક મર્દને, સરસ મનોવિંછત આહાર રે; તેણે કરી રૂ૫કાંતિ વધી, હુઓ કામદેવ અવતાર રે. દિવસ બેહેતાળી વહી ગયા, સ્વમામાં દેવ કહે એમ રે; વિમળસેના તુઝ વશ હશે, જાગતાં પ્રગટી પ્રેમ રે. ખંડ એથે સુખ રસભરી, ઢાળ થી કહ સાર રે; વીર કહે ધર્મથી પામી, જગતમાં જય જયકાર રે.
દેહરા, એક દિન રાજકુંવર મળી, ગોષિકશું કરે વાત; વિમળા ધમ્મિલની નથી, નારી અવરશું જાત. બાલ ચાલ નવિ દેખીયે, નદી એહને વશ નાર; કાર્ચે ભેળા વન જઈ, લીજે એહનો પાર. સમ સંપી સહુને કહે, જળક્રીડાને હેત; જમવું. રમવું વાડીએં, આવજો નારી સમેત. ધમ્મિલ કમળાને કહે, ગઈ ચંપામાં લાજ; -ગણિલ હસશે વન જળે, દેખતાં જુવરાજ સુણી કમળા વિમળા પ્રત્યે, જંપે તું ઉપરાંક અતિ તાર્યું ટી જશે, સાંધતાં પડશે ગાંઠ.
ચ૦ ૨૭...
ચ૦ ૨૮.