________________
ર૪
ર૭
* જૈનકાવ્યદેહન. ગજેતા બે ઝઝતા, છળે શક્તિ ફલે હણ્યો તાસ રે; ભાગ્યા ભિલ અનાથથી, જેમ પવને ઉડ્યું ઘાસ. ના આવી રથ બેસી ચલે, તવ કમળા કહે સુણ વછ રે; રાંક નથી રાજા થશે, જેમ જલધિ રહિત મચ્છ. ના હાલીને ગાવાલની જે, કહિ વાત તે જૂડ રે; શ્રેષ્ઠિસુર્ત ક્ષત્રી જસે, પ્રત્યક્ષ કળા દીઠ. ના. તવ વળતું વિમળા વદે, તું બેલી પામી લાગ રે; કરીશ વિરૂદ્ધ એ વાતડી, હું હંસ લીયે છે કાગ. ના. એમ કરતાં પથે જતાં, ગઈ વિનરૂપ એ રાત રે; સરવર કાંઠે ઉતર્યા, રવિ ઉદય થયો પરભાત. ના. મુખ તન શુદ્ધિ સહુ કરે, ગંગોદક સમ લહી નીર રે; થે બડે પહેલી એમ, ઢાળ કહે શુભવીર. ના
દેહરા, એ અવાર તિહાં સાંભળ્યા, વાજિત્ર બહુલા નાદ; શંખ પડાહ ભેરિ ઝલરી, સરણાઈના સાદ. કલકલ શબ્દ સુભટ ઘણ, દેવજ લઘુ ગુરૂ શોભિત; મૃત તસ્કર બળ જાણું, થઈ રમણ ભયભીત. કુંવર કહે નવિ ભય ધરે, મુજ બેઠાં લવલેશ; એમ કહેતાં તિહાં આવિયે, એક પુરૂષ શુભ વેશ. પરિકર થેડે પરિવર્યો, વિનય કુશળ તસ નામ: કર જોડીને વીનવે, કુંવરને કરી પ્રણામ.
ઢાળ ૨ જી.
( રાગ ખંભાયતી. ) ( હવે શ્રીપાળ કુમાર, વિધિપૂર્વક મજજન કરેજી-એ દેશી) વિનયકુશળ કહે એમ, અચરિજ વાત તમે કરી ; રાત્રે એકણ પિંડ, શબરના દરે હરી જી. અર્જુન તસ્કર નાથ, અમ નૃપશું શત્રુપણું જી; તે તમે હણ્યો જાણ, અમ રાજા હરખે ઘણું છે.