________________
શ્રીમાનું વીરવિજયજી-મ્પિલકુમાર. નર મૃગ મસ રૂધિર ભર્યા, ભાવરણ મેદાન રે; વિજળી ક્યું નયણાં ઝગે, તનુ પીલે ચિત્રક વાન. ના કેસર વરણી કેમરા, ઝળકતી અગ્નિની ઝાળ રે; કુંડળિયાળે લાંગલે, ઉછળતે દેવે ફાળ. ના વદન ફાડ ગિરિ કંદરા, ઘુઘૂઆટા ભીષણ જાસ રે; વિમળા વળગી ધાવ્યને, હરિ દેખી પામી ત્રાસ. ના ઇમ્મિલ રયથી ઉતરી, કહે ધરે ભય તિલભાર રે; હું નરસિંહની આગળે, એ સિંહ પશુ કેણ માત્ત. ના. પચપરમેષ્ટિ પ્રભાવથી, થશે અષ્ટાપદ સમરૂપ રે; નાઠે સિહ વનાંતરે, જેમ તસ્કર દેખી ભૂપ. ના. વનસ્તી પર્વત છે, રણમાં દશ વિકરાળ રે; દિન સમ ગુલ ગુલાય શબ્દ, અમદઝર દંત વિશાળ. ના. કુંવર કહે કમળા જુઓ, ગજ ખેલાડુ ઘડી દેય રે; રથ ઉતરી સન્મુખ ગ, વિમળા ચિત્ત રંજન સેય. ના વસ્ત્ર બિછાઈ હકારી, પૂછે વળગીને સમાય રે, ફુદડી થાક્ય કરી, થઈ ગળીયો ભૂમિ પડાય. ના. દોશળ પગ દેઈ, ચઢી દીયે ઉપર ઘન ઘાય રે; આરડતો ગજ ઉઠીને, ગિરિ વનમાં ભાગ્યે જાય. ના. બે નારી વિસ્મય વહી, રથ હાંકી કુંવર તે જાય રે; અરણ મહિપ હેટો ભયકારી, અશ્વ ઉપર તે ધાય. ના. રથ લઈ જાળારે, જઈ કુવર કરે સિહ નાદ રે; મહિષ જીવ લેઈ નારિયે, જેમ મુનિ ઝાને પરમાદ. ના. પાછલી રાત્રે ચાલતા, અર્જુન સેનાપતિ દીઠ રે; ભિલ વૃદ લેઈ લુટવા, આવ્યો કિકિઆટે ધી. ના. ધીરજ દેઈ બેહુ નારીને, રથમાથી લેઈ હથીયાર રે; પરમેષ્ટિ સમરણ કરી, રણ ચટિ તેહ કુમાર. ના શક્તિ ફલક એક ભિલનું, હણી કીધું કુમરેં હાથ રે; યુદ્ધ કરત ભાગ્યા સવે, તવ ઉઠયો અર્જુન નાથ. ના.
૧૭.
૨૧
૨૨.
૨૩