________________
૧૯૭૨
જે કાવ્યદેહન. આવી વનમેં સમય, સુઇ ઉપગારી ગુણવંત. વનપાળક મુખ સાંભળી, સુઇ કુંવરે કહાવી વાત; રાય રાણી હરખ્યા સહુ, મુ. બહુ ઉછરગે જાત. ઉઠી કુંવર નમી તાતને, સુ સકળ કહ્યું વિરતંત; ભક્તિયે દેઈ પ્રદક્ષિણા, સુત્ર મુનિવર ચરણ નમંત.
૪ સહેદર સમ ગણી, સુટ વિદ્યાધરને ત્યાંહી; ભૂપચરણ ભેટી કરી, સુ, બેલે વચન ઉત્સાહિ. મુજ નગરી પાવન કરે, સુર દેખે લોક અચંભ; ભરૂધર દેશી લોકને, સુ સુરતરૂ કૂલ સુરંભ. નયર સવિ શણગારીયું, સુહ રચૂડ ધરિ નેહ. ગજ બેસારી મહોત્સવૅ, સુટ પધરાવ્યા નિજ ગેહ. આગત વાગત બહુ કરે, સુહ ભેજના વિવિધ પ્રકાર; ભક્તિભરે ઘર તેડીને, સુર પડિલાવ્યા અણગાર. બીજે દિન સમહત્ય, ચુ. તેડ્યા ઘર મુનિરાય; પંચ સહસ સેવન પગે, સુ પૂછ નમે નરરાય. અગડદત કુમર હવે, સુ કમળસેના ઘર જાય; માન તજ ભજી નારીનં, સુશીતળ વયણે ઠરાય. તુજ સરિખી જે સુદરી, સુછેડી વિણ અપરાધ;
મદનમંજરી કુલટા સમી, સુ. મેં માની કરી સાધ. -રેતિ ધનંજય સમ ગણી, સુટ સેવન રેતિ સમાન;
અનુભવી વાત સકળ કહી, સુ. હું અવિવેક નિધાન. મેં અજ્ઞાનપણે કરી, સુટ ન લહ્યું નારીચરિત્ર; નયણે રૂએ મનમેં હસે, સુ વાત કરે તે વિચિત્ર. મસ્ય જળે ખગ અંબ, સુ. જાણે ન બુધપદ ઠામ; રાબળાને સમજાવતી, સુત્ર જૂઠે અબળા નામ. મુનિવર મુખ માલમ પડી, સુત્ર એ વિનિનતા વાત; મેહ તિમિર રજની ગઈ, સુટ જ્ઞાન ઉદય પ્રભાત. સંયમ લેશું ગુરૂ કને, સુઇ રહેજે સુખભર ગેહ,