________________
૪૭૩
શ્રીમાન વીરવિજયજી-ધમ્મિલકુમાર, સા કહે અમે પણ સંયમી સુ. જિહાં છાયા તિહાં દેહ, સમસંપી કુંવર ગયો, સુમદનમજરી આવાસ; કહે ભવદવ તાપે તયા, સુ. શ્રત ધરશું ગુરૂ પાસ કરો સાસુ સેવના, મુ. એમ કહી ઉો કુમાર: માત તાતને જઈ કહે, સુ- લેશું સંજમ ભાર. પ બાંધવ એ અમત, સુ. જીવિતના દાતાર; બધાણું વચને અમે, સુત્ર સાથે સવિ અણગાર. રણુથી ગુરૂ સહ લાવીયા, સુઇ ક્ષણ ન રહું સંસાર; નિશ્ચય દેખી નરપતિ, સુ કરે સજજાઈ સાર બાંધવા વર્ગને પૂછીને, સુઇ કરતો દીન ઉદ્ધાર; શિબિકાર્યો બેસતાં, સુટ પટ બાંધવશુ કુમાર કમળસેના શણગારતી, સુ, સસરે સાસુ નિજ હાથ; શિબિકાર્યો પધરાવતાં, જાણે શાસનસૂરિ સાથ
ચૂડ પ બેહુ મળી, સુo કરતા મહોત્સવ સાર, જેમ જમાલી નિકળ્યો, સુઇ આવેજિહા અણગાર. આભૂષણ તજી અડાજણ, સુરા લીયે મહાવ્રત ચાર. વૃષ્ટિ કુસુમવન મુર કરે, મુ. ગુરૂવાસક્ષેપ ઉદાર. વદી સહુ પાછા વળે, સુ૦ મુનિ સવિ કરત વિહાર, કમળસેના સન્મુખ રહી, મુ. આંસુ પડતે ધાર સાચુ કહે બેટા સુણો, સુ. તું દેહે સુકુમાર; કુલનો ભાર ન શિર ધરે, સુલ કેમ વહો મેરૂભાર પણ તું ત્રિહુ પખ ઉજળી, સુઇ ચે ગુરૂકુળવાસ, દુષ્કર નહીં તુજ મુનિપણ, સુટ પણ મુજબ નિરાશ. તુ નિસ્નેહી થઈ ચલી, મુ. મુજ તરછોડી હાથ; જઈશ ઘર કેમ એકલી, સુવ ભજન કરૂ કેણ સાથ. નિગગી થઈ નીકળ્યા, મુ. પણ વરસે એક વાર; મુજ અલસા સાસુ હતી, સુટ સ ભાર ધરી યાર. આ વનમાં નથી આવવું, સુ. શત્ર સમ વન એહ; જેતી નં રોતી વળી, સુસખીશું ગઈ ગેહ.