________________
૪૧
શ્રીમાન વિરવિજયજી–ધમ્મિલકુમાર, પ્રભુ સુપસાર્યો આ થયા, ધર્મબંધવ ખટ એહ; સંજમ લેઈ વિચારશું, ગુરૂકુળ વિનય વહ પણુ ઘર જઈ નમિ માયને, છે મુજ ઈચ્છા નાથ, પિત્રીકૃત સમહત્સ, લિથું દીક્ષા તુમ હાથ એમ કહેતાં આકાશથી, વિદ્યાધર નર એક, ઊતરી મરજાદથી, ધરતો વિનય વિવેક. સપરિકરે જિનઘર જઈ, પ્રણમા શ્રી જિનરાજ, બેઠે રા—ખ આવીને, વંદી તિહાં મુનિરાજ.
ઢાળ ૮ મી.
(સાહેલીયા-એ દેશી ) અપડદત્ત અણગાર, સુણો સંતાજી; પૂછતે ધરી નેહ, ગુણવતાજી, ઉત્તમ પુરૂષ એ કેણુ છે, મુ. દાબે મુઝને તેહ. મુનિવર કહે અમ પુત્ર છે, સુ નવૂડ વર નામ. સાતે જણ ગુરૂ પુત્રને, મુ. સુણ કરતા પરણામ. નડ કહે કણ તુમેં, સુત્ર કહે સૂર વાત અશેષ, ભાવ ચારિત્રિયા એ થયા, સુવ પામી અમ ઉપદેશ. વછે સાહાય એ તુમતણું સુત્ર શંખપુરી ઉદ્દેશ; અમે પણ તિહાં વન આવશું, સુટ જાણે યોગ્ય વિશેષ. ખેટ કહે કહો તાત, ઉત્તમ નર એ દયાળ આ સંસારે વ્રત વરી, સુટ રહેશે કેટલો કાળ. સૂરિ વદે ખેચર સુણે, સુ કમળસેના ઘરનાર; તે સાથે વૈરાગ્યથી, સુલેશે સંજમ ભાર. આ ભવમાં આઠે જણાં, સુટ પામી કેવળ નાણુ ભૂતળ વિચરી બહુ સમા, સુત્ર લેશે અક્ષય ટાણ સાભળી ખેચર હરખિયે, મુ. બેસારી વમાન, સાતે જણશું ઉતર્યા, મુ. શંખપુરી ઉદ્યાન, વિદ્યાચારણ મુનિવરા, મુ. તે આકાશ ચલત,
ਨਾ ਜਾ ਸੰਗ ਨਾ ਛਾ ਨਾ ਛਾ ਨਾ ਛ ਛਾ ਨਾ ਛਾ ਨਾ ਕਰ