________________
શ્રીમાન વિવિજ્યજી–ધમિલકુમાર. ૩૯૧ વેસર વસ્ત્ર વિત્ત ને વલિકા, સજજન સુખિયારે ખાસ, સલાડ રાજા જિતશત્રુ તે નયન, ધારણ રાણિ રે તાસ ચલણા જિન. . નામે સુરેંદ્રદત્ત શ્રેષ્ટી વસે, તે નગરે ધનવત. સલુણ૦ નારી સુભદ્રા સતિય શિરોમણિ, પ્રીતમ પ્રીતિ અત્યત સલુણા જિન. ૧૦. ગુખીયાં દેવદુગુડુકની પરે, પાલતા ઘરવાસ સલણ. પણ એક સુત વિણ ઘર શોભે નહિ, જે બહુ સજજનદાસ સલણા જિન. ૧. રડતાં વઢતાં પડતાં રજભર્યો, માયને બોલે રે બાલ, સલણ૦ હૃદય મુખે કઠે વળગ્યા રહે, જનક જુએ ઉજમાલ સલણા જિન. ૧ર. ભેજન વેલા ભેલાં રસવતી, જમતા રમતાં તે જાય; ચલણ ઓચ્છવ નાતિ જમણ જન શસતાં,પુણ્ય પનોતી રે માય સલણ૦ જિન૧૩. એમ ચિતવતા દેય દપતિ, કુળ દેવીને પૂછાય. સલણા દેવી કહે જિનધર્મ પસાયથી, પુત્રાદિક સુખ થાય. સલુણાવ જિન ૧૪. સદગુરૂ સગે ધર્મને સેવતાં, જનમો નદન એક, સલણાવ વિદ્યાવંત પુરૂષને હૃદયમાં, જિમવર પ્રગટેરે વિવેક સલણા જિન ૧૫. ધમિલ નામ હવ્યું એવું કરી, ભજન સાજન સાર, સલણા જેમ ગિરિક દરમાં સુખભર વધે, નિર્ભય કેશરીબાલ સલૂણા જિન. ૧૬. પંચ ધાવથુ ધમ્પિલકુવર તે, તેમ વૃદ્ધિવતો રે નિત્ય, સલૂણાવ માતા મુખ જેની તુલરાવતી, ગાવતી મગળ ગીત સલૂણા જિન. ૧૭. આઠ વર્ષને કુવર હુ યદા, જનકે મુકયો નિશાલ, સલૂણાવ પુરૂપ કલા બહુર નિપુણ ભ, સુદર રૂપ રસાલ સલણા જિન. ૧૮ વિદ્યામત્ર વિધાન કુશલ હુએ, સદ્ગુરૂ વિનએ ઉપદેશ, સલૂણા, માતા પિતા ભૂપતિ મન રજતો, પાઓ યૌવન વેશ સલૂણા જિન. ૧૯. નવતત્ત્વાદિક ભાવ સકલ ભથ્થો, જૈન મુનિની રે પાસ, સલૂણા ભાવ વિશુદ્ધ જિન પૂજા કરે, શ્રદ્ધાસયુત વાસ સલૂણ. જિન ૨૦. રાસ ભલો શ્રી ધમ્મિલ કુવરને, તેની પહેલી રે ઢાલ, સલુણા થી શુભ વીર રસિક શ્રેતાજન, સુણજો થઈ ઉજમાલ સલુણ૦ જિન ૨૧.
- દેહરા, લક્ષ્મી ગાત ઘરે વસે, ધનવમુ નામે એક; તેણે નગરે વ્યવહારી, ધર્મ ટેક અતિ રેક
ચઢાણા ૦