________________
૩૯૨
જૈન કાવ્યદોહન.
ધનદત્તા તસ વલ્રભા, પુત્રી પાવન અંગ; નામે યશેામતી ગુણવતી, સુમતી સહેલી પ્રસ ગ. લાવણીય રૂપ અલ કરી, ચેાશા કલા નિધાન; તેહિજ ગુરૂ પાસે ભણે, તત્વજ્ઞાન વિજ્ઞાન. યમ્મિલ કુવરને દેખીને, સા પામી જ્યામેાહ; ભણવું ગણવું નિવ ચે, વેધકને વિાહ. એક દીપકથી ગેહંમે, સર્વ પ્રગટ નિધિ હોય; નેહ છુપાયા નહિ છુપે, જિહાં દ્રગદીપક દાય, વાત લહી સખીયા કહે, શેઠની આગલ એમ; ધુમ્મિલ ર્ગી તુમસુતા, ખીજે વરવા તેમ.
૩.
૪.
૫.
૬.
ઢાલ ૨ જી.
(પાપસ્થાનક અગીઆરમુરાગ રે—એ દેશી )
ધનવસુ વાત એ દિલમાં લાવે રે, સુરેન્દ્રદત્ત તેણે ધર જાવે રે; વાત સુણાવી વચન તે લીધું રે, ધમ્મિલ કુંવર તિલક શિર કહ્યુ રે. એન્ડ્રુ ઘર વિવાહુ આચ્છવ થાય રે, એક એકનેઘેર જમવા જાય રે; આચ્છવ મહાચ્છવ સાજન મેરે, જેશી સાથે લગનનીવેળા રે. ચારી ખાધી સુદર હામે રે, વરકન્યા પરણાવ્યાં પ્રેમે રે; અહુ ઋદ્ધિવિસર્જન કીધાં રે, નિજ ધર માહે પાખી લીધા રે. વર્ આવાસે વસીયા પ્રીતે રે, સુખ ભાગવતાં સ્વર્ગની રીતે રે; કેતા દિનરસસુખ ભર્ જાતારે, પુણ્યાથી ધમ્મિલ ધર્મે રાતા રે. અધ્યાતમ રસ ભણતા માડે રે, પુસ્તક હાથથકી નવિ છાંડે રે; સાધર્મિષ્ણુ એક ભલી રે, પેાસહ પડિમણાની ટાલી રે. વણિજ ક્રિયા જુઠે વ્યવહાર રે, માહની જાયશેામતી નાર રે; તે કીધા સધળા પરિહાર રે, આત્મધ્યાની હુઆ વ્રતધાર રે. નારી વછે વનજલ ક્રીડા રે, કુઅર કહે એકદ્રી પીડા રે, સા. કહે ચાલ આજ ઊજાણી રે, કુઅર કહે નહીં એ જિનવાણી રે. છે ભેલા ખટરસ પાક રે, આજ નવિ ધાા ત શાક રે; છે સા કનકાવલી હાર રે,લ્યા માળા ને ગણા નવકાર રે.
1.
૪.
૫.
૭.
૮.