________________
૩૯૦
જૈન કાચદાહન.
ચરણ રથે ધારી હુ, દોરી બહુ શ્રુત હાથ; જ્ઞાતિ નર જા આગુએ, તે સવિ સુખિયા સાથ માગગમન સાધન વિધિ, સદ્ગુરૂ વચન પ્રમાણ; ઉત્સર્ગ ને અપવાદથી, બિહુ ભેદે પચ્ચખ્ખાણુ આનિરાશિ ભાવથિ, તપ કિધુ ળવત; સ્યાદવાદ સિદ્ધાંતમાં, સાચે નહિ એકાંત. આશીભાવે તપ કર્યું, આંખિલનુ ખટમાસ; આ ભવમાં ધમ્મિલ કુઅર,પામ્યા ઋદ્ધિ વિલાસ પ્રેમે પૃછે પરખદા, કુણુ ધમ્મિલ કુમાર, જગદ્ ગુરૂ કરૂણાનિધિ, ઉપદેશે અધિકાર ઢાલ ૧ લી. (દેશી રસિયાનિ.)
૭.
૮.
૧.
૧૧.
સમવ્રત સાવન થાલ, સલૂણા મહેાટા મેરૂ વિચાલ સલૂણા
સયલ દ્વીપસાગર સેવિત સદા, જમ્મુદ્રીપ મનેાહર દ્વીપમા, જિનવચનામૃત પ્રેમે પીએ, એ આકણી ચાલીશ ત્તેજન ઉપર ચલિકા, મહિપતિ મુકુટ વિભ્રાજ, સલૂણા
ધરી ધૈર્ય ઉભા રહિ જાવા, ચારે ખાધવનું રાજ્ય, સલૂણા॰ જિન૦ ૨. નવ રાપ વશે રાતા રહે, મદભર છાયા નીલવત, સલૂણા સેરૂ મહિધરની મરજાદથી, પીતરી પણ ના બુઝત, સલૂણા જિન ચાર દિશિ વિદિશિ મૈથકી, સુર નર વસતિ વિખ્યાત. સલૂણા સાતે ક્ષેત્ર યથા સાધન તણા, તેમ વસતીનાં રે સાત. સલૂણા જિન॰ દક્ષણ દિશિ જલધિ તટ લવણને, ધનુષ ચઢિત આકાર સા૦ ખેત્ર ભરતમાં તીરથ ધર્મનાં, વિચરતા અણગાર. સલૂણા જિન ૫ પુત્ર દેશ મનહર તેમાં, નામે નયર કુશાત; સલુણા હરી નગરી હલકી ઉચી રહી, વલિય વિશેષે રે વાત સલણા જિન॰ વાપીવપ્ર વિહાર વર્ણ ઘણા, વાઘેશ્વરીના પ્રાસાદ સલૂણા॰ વાચય વનિતા વન વાટિકા, વિદ્યા વિમુધના વાદ સલૂણા જિન વાદી વિપ્ર વણિક વેશ્યા વસે, વારણ વાળ ને વીર. સલા વારી વૈદ્ય વિવેક વિનયી છે, વાહિની વેહેતાં રે તીર; સલણા જિન॰
૩.
૪
',
G
८