________________
શ્રીમાનું વીરવિજયજી.
શ્રીમાન વીરવિજય” આ સેકાના પ્રારંભની લગભગમા વિદ્યમાન હતા તેઓ સગી
ગજમા થયા છે તેઓના ગુરૂશ્રીનું નામ શ્રીમાન શુભવિગણિ હતુ.
ધમ્મિલ કુમાર,
द्रुतविलंवितवृत्तम्. सकलशास्त्रमहोदधिपारगं, समरसैकमुधारससागरंः मुखकरं शुभविजयनामकं, मनसि मंत्र मिमं प्रजपाम्यहम्. १. कमलभूतनयामभिनम्य तां, कविजनेष्टमनोरथदायनी, रसिक प्राकृतबंध कथामिमां, विरचयामि व्रतोदयहेतवे. २.
દેહરા, શ્રી શ બેસ્વર પાસજી, જે જગમાં વિખ્યાત; સમરી અમરી પરવરી, સુરી પદ્માવતિ માત વિજયવતિ વિજયાભિધા, માતથી અધિક નેહ, નિત્ય રહે હૃદયાંતરે, વિર્યભત મુજ દેહ નામ પકારાદિક સુણિ, પૂરણ પ્રગટે પ્રીત, મુજ પાવતી નામની, શકાશકિત ચિત્ત તેહ તણું સુરસાયથી, રચના રચશુ સાર; વસુદેવ હિડે કહ્યા, સુંદર જે અધિકાર વિરણિદ સરસ્યા, ગુણશિલત્ય મઝાર; બારે પરખદા આગલે, ભાબે ત્રત આચાર. સમકિતવતને મુક્તિનો, મારગ દોય પ્રકાર, દેશવિરતિ શ્રાવક તને, સર્વ વિરતિ અણગાર.