________________
પંડિત શ્રી દેવચંદ્રજી—ચતુર્વિશતિ ૩૮૧ નિર્મલ તુઝ મુખ વાણી રે, જે શ્રવણે છે, તેહિજ ગુણ મહિ ખાણી રે, કુયુનિસરૂ એ આકણી ગુણ પર્યાય અનતતા રે, વલી સ્વભાવ અગાહ, નય ગમ ભગ નિપના રે, હેયાદેય પ્રવાહ રે કહ્યુજિનેસરૂ૦ ૨ કુથુનાથ પ્રભુ દેશના રે સાધન સાધક સિદ્ધિ, ગૌણ મુખ્યતા વચનમાંરે, જ્ઞાન તે સકલ સમૃદ્ધિ રે કુયુજિનેસર૦ ૩ વસ્તુ અનત સ્વભાવ છે રે, અનત કથક તસુ નામ, ગ્રાહક અવસર બેધથી રે, કહેવે અર્પિત કામો રે કુયુજિનેસરૂ૦ ૪ શે અનપિત ધર્મને રે, સાપેક્ષ શ્રદ્ધા, ઉભય રહિત ભાસન હવે રે, પ્રગટે કેવલ બેધ રે કુયુજિનેસરૂ. ૫ છતિ પરિણતિ ગુણવિના રે, ભાસન ભેગઆનંદ, સમકાલે પ્રભુ તાહરે રે, રમ રમણ ગુણ દોરે કુયુજિનેસ ૬ નિજ ભાવે શી અસ્તિતા રે, પરનાસ્તિત્વ સ્વભાવ, અસ્તિપણે તે નાસ્તિતા રે,સીય તેઉભય સ્વભાવો રે કુયુજિનેસરૂ૦ ૭. અસ્તિભાવ જે આપણો રે, રૂચિ વૈરાગ્ય સમેત, પ્રભુ સન્મુખ વદન કરી રે,માગશ આતમ હતોરે કુયુજિનેસરૂ૦ ૮. અસ્તિ સ્વભાવ રૂચિ થઈ રે, ધ્યાતો અસ્તિ સ્વભાવ, દેવચંદ પદ તે કહે છે, પરમાનદ જમાવો રે કુયુજિનેસ ૯.
સ્તવના ૧૮ મી. (રામચ દ્રબાગમે, ચામોરી ટ્વેરેએ દેશી ) પ્રણો શ્રી અરનાથ, શિવપુર સાથે ખરી ત્રિભુવન જન આધાર, ભવનિતાર કરી કત્તા કારણ ગ, કરજ સિદ્ધિ લહેરી, કારણ ચાર અનુપ, કાર્યોથી તે ગહેરી જે કારણ તે કાર્ય, થાએ પૂર્ણ પદેરી, ઉપાધન તે હેતુ, માટી ઘટ તે વિદેશી ઉપાદાનથી ભિન્ન જે વિણુ કાર્ય ન થાયે, ન હુવે કારજ રૂપ, કતોને વ્યવસાયે કારણ તેહ નિમિત્ત, ચકાદિક ઘટ ભાવે