________________
૩૮૨
જન કાવ્યદોહન,
કાર્ય તથા સમવાય, કારણ નિયતને દાવે. વસ્તુ અભેદ સ્વરૂપ, કાર્યપણુ ન હેરી; તે અસાધારણ હેતુ, ભેંસ્થાસ લહેરી. જેહના નવિ વ્યાપાર, ભિન્ન નિયત બહુ ભાવી, ભૂમિકાલ આકાશ, ઘટ કારણ સદ્ભાવી એહ અપેક્ષા હેતુ, આગમ માંહી ઘારી, કારણ પદ ઉત્પન્ન, કાર્ય થયે ન લઘારી. કાઁ આતમ દ્રવ્ય, કારજ સિદ્ધિ પણૈારી, નિજ સત્તાગત ધર્મ, તે ઉપાદાન ગણારી યેાગસમાધિ વિધાન, અસાધારણ તેહ વઢેરી, વિધિ આચરણા ભક્તિ, જેણે નિજ કાર્ય સહેરી. નરગતિ પઢમ સઘયણ, તેહ અપેક્ષા જાણેા, નિમિત્તાશ્રીત ઉપાદાન, તેહને લેખે આણે. નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી; પ્રભુ અવલ અન સિદ્ધિ, નિયમા અહુ વખાણી. પુષ્ટ હેતુ અરનાથ, તેહને ગુણથી લિયે; રીઝ ભક્તિ બહુ માન, ભાગ ધ્યાનથી મલયે માહેાટાને ઉત્સગ, ખેદ્દાને શી ચિત્તા, તિમ પ્રભુ ચરણ પસાય, સેવક થયા નિચિતા અપ્રભુ પ્રભુતા રગ, અંતર શક્તિ વિકાશી, દેવચને આનદ, અક્ષય ભાગ વિલાસી. સ્તવના ૧૯ મી.
ધ્યાએ રે
પાયે રે
( દેખી કામની દેય —-એ દેશી ) મલ્લિનાથ જગનાથ, ચરણ યુગ શુદ્દાતમ પ્રાભાવ, પરમ પદ સાધક કારક પટ્ટ, કરે ગુણ સાધના રે તેહિજ શુદ્ધ સ્વરુપ, થાયે નિરાચ્યાધના રે કાઁ આતમ દ્રવ્ય, કારજ નિજ સિદ્ધતા રે ઉપાદાન પરિણામ, પ્રયુક્ત તે કરણતા રે
૭.
L.
૧૦
૧૧
૧૨
૧૩
૬૪.
ચરણ
પરમ
કરે
થાયે
૧૫
કારજ પ્રયુકત॰
1