________________
૩૮૦
જેન કાવ્યદેડન. તિણે પરમાત્મા પ્રભુ ભક્તિ ગી થઈ, શુદ્ધ કારણ એ તત્ત્વ પરિણતિમયી, આત્મગ્રાહક થયે તજે પર પ્રહણતા, તવ ભેગી થયે ટલે પર ભેગ્યતા. ૮ શુદ્ધ નિ પ્રયાસ નિજભાવ ભેગી યદા, આત્મક્ષેત્રે નહિ અન્ય રક્ષણ તદા; એક અસહાય નિર્સગ નિદ્ધતા, શક્તિ ઉત્સર્ગની હોય સહુ વ્યક્તતા. ૯. તેણે મુઝ આતમા તુઝ થકી નીપજે, માહરી સપદા સકલ મુઝ સપજે; તિણે મન મદિરે ધર્મ પ્રભુ બાઈએ, પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈયે. ૧૦.
સ્તવના ૧૬ મી.
(માલા કિહ છે રે–એ દેશી) જગત દિવાકર જગત કૃપાનિધિ,વાહામારા સમવસરણમાં બેઠા રે, ચઉમુખ ચઉવિહ ધર્મ પ્રકાશે, તે મે નયણે દીઠા રે ભવિક જન હરખે રે, નિરખી શાતિજિણદ ભવિક ૧ ઉપશમ રસના કદ, નહિ ઈણ સરિખા રે એ આંકણી પ્રાતિહારજ અતિશય શોભા વાહા, તે તો કહિય ન જાવે રે, ઘુક બાલકથી રવિ કરભરનું, વર્ણન કેણિપરે થાવે રે ભવક૨ વાણી ગુણ પાંત્રીશ અનોપમ વાલ્હા, અવિવાદ સરૂપે રે, ભવ દુ ખ વારણુ શિવ મુખ કારણ, સુધે ધર્મ પ્રરૂપે રે. ભવિક૦ ૩. દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિશિ મુખ વાલ્હા, હવણ જિન ઉપગારી રે, તમુ આલબન લહિય અનેક, તિ થયા સમકિત ધારી રે ખનિય કારજરૂપે ઠવણા વાલ્હા, સગ નય કારણ ઠાણી રે, નિમિત્ત સમાન થાપના જિનજી, એ આગમની વાણી રે ભવિક૫ સાધક તીન નિક્ષેપો મુખ્ય વાહા, જે વિષ્ણુ ભાવ ન લહિએ રે, ઉપકારી દુગ ભાષ્ય ભાખ્યા, ભાવ વકને ગ્રહીયે રે ભવિક વણું સમવસરણે જિનસેતી વાલ્હા, જે અભેદતા વાધી રે, એ આતમના સ્વસ્વભાવ ગુણ, વ્યક્તિ યોગ્યતા સાધી રે ભવિક ૭ ભલું થયુ કે પ્રભુ ગુણ ગાયા વાહા, રસના ફળ લીધા રે, દેવચક કહે મારા મનને, સકલ મરથ સીધે રે ભવિક ૮.
સ્તવના ૧૭ મી.
( ચરમ જિનેસ એ દેશી. ) સમવસરણ બેસી કરી રે, બારહ પરપદ માંહિ, વસ્તુ સ્વરૂપ પ્રકાશતા રે, કરૂણું રજગ નાહો છે. કુયુજિનેસરૂ ૧