________________
જૈનકાવ્યદોહન.
૩૪
મગલમાલ પ્રસિધીજી. ધન૦ ૧૩
સુખાનંદ સુખ દાયીજી, વાધે જ્ઞાન સુરગેજી; ધન ૧૪
ધન ૧૫
તાસુ પસાયે ચાપાઇ અધ્યાતમ શૈલી મન ધર્મ ધુરંધર શ્રાવક સંગે, ઉત્તમ આદર એહના જાણી, એ રચના મન આણીજી, લાભ થયા મુઝને ધર્મ ધ્યાના, વિજનને વધ્યે જ્ઞાનજી. સત્તરશે એકતાલે વર્ષે, ઉજ્જવલ પક્ષ શુભ દિવસે જી; માગશર દશમી સ્થિર શુભયોગા, ચોપાઇ થઇ સુપ્રયાગાજી. ધન ૧૬ વડવખતી ખડતરગણ છંદા, યુગવર શ્રી જિન ચંદાજી, ભુવન મેરુ ગણુ સુમતિ સુર’ગા, પુન્ય તણા શીષ ચંગાજી. ધન ૧૭ પુણ્ય રત્ન વાચક પરધાના, તાસુ શિષ્ય બહુ માનાજી, યાકુશલ પાઠક પધારી, સુવિહિત સાધુ વિહારીજી. ધન૦ ૧૮ તત્રુ શિષ્ય ધર્મ મદિર ગુણ ગાવે, ચઢતી દાલત પાવેજી,
રૂપ રત્ન સુખ સપતિ વાધૅજી, જે જિનધર્મ આરાધેજી. ધન ૧૯ સુણતાં ભણતાં પાપ પલાવે, જ્ઞાન કલાર્દિક પાવેજી; જે નર હશે જાણુ પ્રવીણા, તેણુ અધિકારે લીણાજી. ધન૦ ૨૦ માર તણા જે મેલૂ હેઇ, તે ઇણ સાહમા ન ોજી,
કરેશે કલ્પના ક્રૂડી આખી, કિંશુ દીઠી કુણુ સાખીજી. ધન॰ ૨૧ વીર વિવેક તણા જે ભાઇ, કરશે પ્રીતિ વાઇજી; આત્મજ્ઞાન તણા જે રશિયા, તસુ મન વચન એ વસયાજી. ધન૦ ૨૨ પરમાદી પ્રાયે. સંસારી, શુદ્ધ ઉપયાગ વિસારી, આગમથી ઉપરાં। જે હા, મિચ્છામિ દુક્કડ તેહાજી. ધન૦ ૨૩ જ્ઞાન તણી એ મજરી મહેકે, નવ નવ ઢાલે લહેકેજી; ચતુરાને એ કઠે છાજે, આતમગુણ ધરી રાજેજી. ધન૦ ૨૪ છ ખડે કરી ચોપાઇ દીપે, મિથ્યા ભાવને પેજી;
કીધી,
લાઇ,
આતમ દર્શી અ કરેશીજી, આનંદ મગ મહેસીજી. ધન૦ ૨૫ ભાવભક્તિ કરી ભવીજન ભસે, જે કાઇ આવી સુણજ્ઞેજી, ધર્મમદિર કહે એ પરધાના, આપે નવેઇ નિધાનાજી. ધન૦ ૨૬
મોદ-વિવેગ્ન સંપૂળ