________________
પંડીત શ્રી ધર્મમંદિર-મોહ અને વિવેક. ૩૬૩
ઢાળ ૧૯ મી. (ઈણિ પરે ભાવ ભક્તિ મન આણી—એ રેશી, ) ધન ધન ધર્મ રચિ શ્રી ઋષિરાયા, આત્મ ધર્મ બતાયાજી, ગ્રામિણ પ્રમુખ ભાવિકજન તાર્યા, આતમ કામ સમારવા.
ધન એ આંકણી ૧ આતમ સુરતરકામિત દાતા, કામધેનું વિખ્યાતાજી, રત્ન ચિતામણિ કામિત કુભા, આત્મમહિમા અચભાજી. ધન ૨ પરમાતમ સેવ ભવિ પ્રાણી, એ શિવપદ સહી નાણીજી, રસના પામી સકલી ગણિયે, જે જિનધર્મ ગુણ ગુણીયે છ ધન ૩ પુણ્ય પાપ બેહુએ જવાસી, ઈણથી હેય ઉદાસજી,
આતમકેરૂં રૂપ નિહાલો, વિષય થકી મનેવાલો છે. ધન- ૪ નિજ ગુણ પરગુણ બેઉ જુઝે, અતર ગતિતસુ સૂજી; બાહિજ તપ જપ બહુલાં સાધે, વિરલા જ્ઞાન આરાધજી ધન ૫ દેશ વિરાધક જ્ઞાની હોવે, જે પ્રમાદને સેવેજી, અજ્ઞાની કિરિયા ગુણ ભરિયે, દેશે આરાધક વાર વોજી. ધન૬ આરાધક જ્ઞાની આગમમે, સાચે શુદ્ધ શમ દમમેજી, અજ્ઞાથી આરાધક નહિં, જે તપ જપ ખપમાંહી. ધન૭ માગલીક મહટે ધર્મ જાણો, માત્ર મહા મન આણેજી, ભાવના સૂધી આતમ ભાવો, પરમાનંદ મુખ પાવોજી ધન ૮ પેય ન ગેય ન હેય ન કોઈ, અતરજ્ઞાને જેઈજી, પ્રહ ઉઠીને કીજે પ્રણામા, ફલે મનોરથ કામાજી. ધન૮ પ્રબોધ ચિંતામણી ગ્રંથ પ્રસિધો, શ્રી જયશેખર કીધોજી, મેહ-વિવેક તણા અધિકારી, ગિણુ વાણી સારા. ધન૧૦ મદ મતિ જે મનમે આણે, આલસ પણ અંગ આણેજી, તિણે એ ઢાલા ભાષાપ્રબોધે, ભવજનને સુખ સજી ધન ૧૧ શ્રી જિનધર્મ સુરીશ્વર રાજે, દિન દિન અધિક દિવાજે, આદેશ તાસ લહી ચોમાસા, કીધી ધમાં ઉલ્લાસાજી. ધન ૧૨. શ્રી મુલતાન નગર સેહે, પાર્શ્વનાથ મન માહેજી,