________________
૩૫૪
૧૪.
૧૫.
જૈનકાવ્યદેહન. રનરાય મન ભંગ મિલે કહો કિણિ પરે, શીલ ભણી પાય વાસ' ભેલે વસે; સાપ શીશે ધાર કહે કુણ નર રહે, એ ઉપમ અવધાર વિચાર મંત્રી કહે. મહદશા વિપરીત છત નવિ અનુસરી, તે કયું રહિયે નહ ગેહ કિણશું ધરી; મને મેલું પરિવાર સાર વિણ રસ નહિં, તો શુ એ ઘર વાસ દાસ પરનારહી.
દેહરા, દમ આલોચી મંત્રી, દીરઘદર્શી એહ; વીર વિવેક ભણી કહે, સુણ સુપૂત સસ્નેહ. તુઝવાણી હિતકારિણી, મીઠી અમૃત ધાર; પણ પરચિત્ત ચિર કાલને, જ્યારે તે મનોહાર. એહ ગયે થઈ ના રહે, મન મત્રી નિર્ધાર; ઈણ શું વાચા મેં કરી, હુ થારી છું લાર. બોલ કે કિમ પટિયે, ઉત્તમ એ આચાર; તે સબલ સખરે દિયો, હિતાશિક્ષા સુવિચાર તું આજ્ઞા દે મંત્રીને, ક્યું કરે અગ્નિ પ્રવેશ: અતિ આગ્રહ કીધાં થકાં, વીદ દીયો આદેશ. ચઢી ગુણઠાણે બારમે, ભાવતીર્થ જલ સ્નાન, સ્નાતક ક્ષાયિક કુંડમાં, શુદ્ધ હું બહુ માન. અ તરાય પ્રચલા પ્રમુખ, ઈધણ કર્મ વિશેષ; શુકલ ધ્યાન પાયક પ્રબલ, મન અત્રિ શુદ્ધ શેષ. સાખી વીર વિવેક હુય, વલી બીજો પરિવાર ગત વીર જગ તીવેદ હુય, ભસ્મ થયો તિણવાર. મૂલ જ્યોતિ પરગટ ભઈ, પ્રગટય ચેતનરાય; ઈણ અવસર હવે મૂલગી, ચેતન રાણી આય.