________________
.
પંડીત શ્રી ધર્મમંદિર-મોહ અને વિવેક. ૩૫૫
હાલ ૧૪ મી. (થારે કેશરિએ કસીનો—એ દેશી ) અબ ચેતના શ્રી વીનવે રાણું, સુણજો સાહિબજી. આજ અવસર પાયો મનહર પ્રાણ; ગુણજો. હું એટલા દિન જે તુમપે નાઈ સુણજો. તે સબ ગુનહે બક્ષો મન લાઈ ગુણજો ૧ હુ અવિહડ ને મનમાં ધરતી, સુણજો. હવે આપ મિલ્યા ક્યુ મેહને ધરતી, સુણજો. હવે આ ન હુઆ કબહી વહાલા, ગુણજો. ઝખ મારે માયા દોધી કાહલા સુણજો. -હવે હું તુમ ચરણની હુઈ દાસી, ગુણ
ન્યું માનસેરેવર હસી વાસી, સુણજો. એ મોહ અને મન ભત્રી થારે, ગુણજો તબ તાંઈ સૂણે હુ મારે. ગુણ૦ ૩ ઈતર દિન માયા જાલે બાવ્યો, ગુણ હવે પરમાનદ પદ પૂરણ લાવ્યો, સુણ૦ ઇતરા દિન વયરી વશ પડિયો, ગુણજો. તિહાં બધન સધન સબલો અડ્યિો ગુણજો. હવે જ્ઞાન ગુલાબ કરી અંગ ભીને, ચારે મૂલગા પરે મુઝ કીને, સુણજો. માનુ વાદલ સૂ સૂરજ શહે, ગુણજો. માનુ રાહે મુકયો શશિધર મોહે સુણજો. માનું નિર્ધમ પાવક પ્રબળ સુહાયો સુણજો. માનું માટીથી એ કચન આવ્યો, ગુણજો. જાણે ખાણ ખણતાં માણક પાયો, ગુણવ તું અનુપમ દીપક તેજ સવાયો. સુણજો. એ હેમ તણે સિંહાસન દેવા, સુણજો. રચિય છે બેસો કરશે સેવા; સુણજો.
-
સુણજો.
-