________________
પડીત શ્રી ધમદિર-મેહ અને વિવેક.
વ ભણીએ નરક નિગાદ લઇ ફેરવે, ભૂખ તૃષા તપ શીત રીત પણ જેરવે, આધિ વ્યાધિ બહુ સાધ અગાધ સમુદ્ર છે, જ્ઞાન ધ્યાન બુધ પાન ભણી મુનિ ક્ષુદ્ર છે. કરડા એહ કપૂત કુકર્મ તણા ધણી, એહના બહુ અપરાધ સહ્યા મે અવગણી ધિક્ ધિક્ તુઝને પ્રેમ જે મેા વધારી, શાન્તિ પ્રકૃતિ મુઝ જાણ તિહાંથી વારીયે. નિવૃત્તિ તાહરી નારી સારીપૂત્ર હુ" છત્તે, હવે મુઝ ધરમે આવણુરા કર તું મતા; લેાક થીર તણી ભૂષા તુઝ તનુ હતી, હેમતણી હિતસાહ તેહિ દૂખહી રતી દેવ નિર્જન ધ્યાયેા આયા મુઝ ગેહમૈ, આલ ૫ પાલ વિચાર વિકારે કારમે, લાક કહેશે વાહ વાહ મ`ત્રી તેા ભણી, ભક્તિ ભાવ ભરપૂર કરસ્યાં તુમ તણી. એહ વચન સુણી મંત્રી વિચારે મત કરી, વીર વિવેક વિચાર કહે છે હિતધરી, પણ માહરી સુખ વાત ધાત માહશુ મિલે, વિષ્ણુ નવલી પ્રીત રીત કહા ક્રિમ ભિલે એહુની માતા શાતા મુઝથી નિવ લહી, તે દુખ હિયામાંહિ નાહિ કહે કિમ સહી, પુત્રવધુને હાથ સાથ મણ હશે, આધુલિયાની શાન તાન મનને કશે. ભવ વૈરાગ્ય પ્રમુખ એ કહેશે મે ભણી, તાત તા નહી ખાપ સાપ એ ધધણી, પુત્રતણું બહુમાન કોઇ વિચરશે, તે પણ નયણાં શાન વાન ઉતારશે.
७
૯.
૧૦.
11.
૧૨.
૧૩.
૩૫૩