________________
પંડિત શ્રી ધર્મમદિર-મેહ અને વિવેક.
૩૪૭
૧૧,
૧ર.
૧૦
હર વડની ન્યાય; ગુહર૦ શાખા હ શાખા હે, છેવા કિર પલધરા હૈ.
જ્યા ત્રણે લોક; જીત્યા એહો હો હો હો, મન્મથ તે સુણિયે હશે હે; તેહનો ગુરૂ હું તાત, તેલનો જાણે છે જાણે , જૂઠો કર્યું આતમ કરો હે. વજ્ર ગદા હથિયાર; વજ મુજને હો મુજને હે, લાગે નહિં એ સદા હો; મત્ર તંત્ર વિષ વ્યાલ, મંત્ર નાવે હો નાવે છે, મુજ નેડા કાવિદા હો. મે બહુલા રણ કીધ, મેં કાઠાં હો કાઠાં હે, તરકસ હાથ છે માહરા છે, તુ શીલે સુખકાર, કમલ હે કમલ હો, પુદગલ તન છે તાહરા હે.
| દોહરા મોહ રાય ગવે ચઢે, વળી બોલે સુણ વીર, બહુ વેળા તુજ હાથમા, પહિરાયા જ છર. આદિમ ચક્ર સુત ભલો, નામ મરીચ વિખ્યાત, સાગર કડકાડિમે, ફેર્યો, એમ કહાત. રસનેન્દ્રિય મુજ સેવક, કડરીક તુજ વીર; ક્ષણમાહે બાધી કરી, સાતમી મૂક્યો મીર. સત્યકી શ્રેણિક આદિ દે, તુજ સેવક અતિ સાર; અવિરતિ માહરી નારિયે, બાધી લિયા તેવાર. જીત્યા કેતા આખિયે, તુ પણ નાઠો તેથ, લાજ તજી આ વળી, યુ ખાટિશ તુ એથ. ઈમ સુણી વીર વિવેક હવે, ઉત્તર આખે એમ; નિજ મુખ ઇદ પ્રશસ, લઘુતા ન લહે કેમ.