________________
૩૪૬
જૈનકાવ્યદેહન.
૫
૬.
પીપલ પાન સમાન, પીપલ ધીરજ હો ધીરજ, ન રહે કઈ વાતરે છે. અંધારૂં આકાશ; અ ધારૂં છાઈ હો છાઈ હો, રજે કરી સઘળી દશે દિશા હો; હાક અધિક હંકાર; હાકo સુભટાં હો સુભટાં હો, ઉપર શર પડે ધસી હૈ. લાગે સબલ સગ્રામ; લાગે બે દલ હૈ બે દલ હો, જૂઝે બુઝે કોવિદા હે; ઘોડા ઘોડે ઘેર;
ઘોડા હાથી હે હાથી હૈ, હાથીશુ સૂઝે તદા હૈ પાયક પાયક લાગ; પાયક, માજી હા માજી હૈ, માજીશું ભીડીયા ભલા હે, આવે રાય વિવેક; આવે હાથી હે હાથી હા, બેસી ચઢતી કલા હે; બરછી શુકલ ધ્યાન, બરછી, ઝગમગ હો ઝગમગ છે, સોહે હાથે જેહને હે. નવ વધૂને પરિવાર, નવ સાર્થે છે સાથે હે, વપુકારે સહુ તેહને હે; મોહ વધે તવ આય; મહ૦ વિરા હૈ વિરા હો, ધીરા હવે હોશે નહિ , નાશ તુ ચતુર સુજાણ, નાશ થારી હે થારી હો, મૂલગી વાતા એ સહી હો. ધર્મ ધાર તું માગ; ધર્મ, મૂકે હો મૂકે છે, જીવતો તુજને જાણતે હે; સુભટ પડ્યા મન જાણું, સુભટ બેઠા હૈ બેઠા હે કરશું અમૃત આણને હે. મો હુ તે સબ કોય, મો હુ તે જીવે હો જીવે છે, જેધા સઘળા માહરા હે,
૮
ઈ.