________________
પંડિત શ્રી ધર્મમંદિર-મેહ અને વિવેક.
૩૪૫
દેહરા. હવે વળિ સમ સતોષ ભટ, રણખેત ખુદે જેર; સજલના ક્રોધાદિ સબ, છેદે નિજ બળ ફોર વિકટ કટક નાસી ગયો, મોહ તણું બળ ક્ષીણ;
જીપે ધીર વિવેકના, સબળ શર પરવીણ. દુર્ભર સંજલના ભણી, ખંડ ખંડ બહુ કીધ; દશમે ગુણઠાણે ક્ષપક, સ તો યશ લીધ. આતમ ઉદ્યમ જાગિયો, જ્ઞાન ધ્યાન ભરપૂર હરખ્યા વીર વિવેક ભટ, મોહ સુભટ ચકચૂર મોહ કટકની યાષિતા, નિજ પતિ પડિયા દેખ, જલ સુકા કમલિની, જીવન વિણ તનુ શેપ. મેહરાય મન ચિત્તવે, મુજ ભટ પડિયા ભૂર, ભેય ભારી હવે નાસતા, સમુખ હે તુ શર. શર ભણું દય ગતિ કહી, જય અથવા છે નાશ; ક્ષપક શ્રેણી રણભૂમિમાં, આવે અધિક ઉલ્લાસ.
ઢાળ ૧૦ મી.
દેશી રજૂબના ગીતની, અથવા લાગો સબલ સંગ્રામ, લાગે સબલ સગ્રામ, બે દલ સૂઝે નગરી બાહિરે હે–એ દેશી
મોહ મહિપતિ આ૫, મોહ મહીપતિ આપ, આવે છે આવે છે, ગજ પર બેસી ન્યૂઝમેં હે; સબલા કરતા નાદ, સબલા, ના હો ના હે, અધ્યાતમ મૂકી બજને હે. ૧. દેવ દાનવ કુણ હોડ, દેવ આગે હો આગે હૈ, નાઠા ભય ખમિયો નહિ હે. બીવરાવે અતિ ઘોર, બીવરાવે. વડ વડ હે વડ વડ ઉપશમ, શરા ભણી સહી ધ્રુજ્યા કાયર પ્રાણી, પ્રજ્યા. આ હે આયે હૈ, મોહ મહીપતિ આકરો હો.