________________
३४४
જેનકાવ્યદેહન. ધ રે કેધસેતી, જૂછે વીર પ્રસિદ્ધ રે; આવશ્યક પુરોહિત જૂછે, જ્ય પ્રતિજ્ઞા કીધ રે. બુઝનો '૩. ભદ્ર ભાવ તે તુરંગ બેસી, સૂઝે માર્દવ રૂઠ રે; સરલ અસિ હથિયાર લઈ, ધા માનને પૂઠ રે. બુઝનો જ. આર્જવ ને સંતોષ બહુ, વિવેકના વડ વીર રે; સાયા લોભશું સબલ સૂઝે, કાં ન કરે તકસીર રે. બૂઝનો પ. અતિઘોર પહિલા રૂપ જાણે, અન તાનુબધિયા ચાર રે; દવા અપૂર્વ કરણે, હુએ હૈમાચાર છે. બૂઝનો૦ ૬. સ્યાદ્વાદ સિધુર બેસિ આવે, મંત્રી સમ્યક્ દષ્ટિ રે; આસ્તિષ્પ આયુધ હાથ લઈ, બેલાવે રિપુષ્ટિ રે. ભૂઝને૭. મિથ્યાત્વ મોહન મત્રી આયે, પચરૂપ વિકાર રે;
એક ઘા હણ્યા પાચે, સમક્તિ જેર અપાર રે. બૂઝનો ૮. ઉપશમાદિક વીર સ ગ લઈ, અપ્રત્યાખ્યાની શત્રુ રે; ગુણઠાણ ચઢતા ભૂમિ ચાપી, અરણ્યા હરખા મિત્ર રે. બૂઝને ૯ હવે તિહાં ભય વૈરાગ્ય વીરે, વહી આયે જ્યાં મયણ રે; સજ્જ દૂઈ મદન બેલ્યો, સાંભળ મોર વયણ રે. ખૂઝનો૦ ૧૦. વિષમશર હું જગત છતા, તે ગુણ્યા નહિં કાન રે, માહરાં બાણ તે ઉગ સરિખા, ઉતારૂ તુજ માન રે. ભૂઝ૦ ૧૧. નાસવાની કળા તાહરી, તાવનીશરે ચિત્ત રે; તુ નાશ હવણું કહું તુજને, પસ્તાઈશ તું ચિત્ત રે. પુરૂષ નારી ૧૮ વેદે, રૂપ કીધાં મયણ રે; વચન એ વૈરાગ સુણિને, કોપિયો કહે વયણ રે બૂઝનો૦ ૧૩. તીન રૂપે હું ન બીહુ, સાંભળજે તુ કામ રે; પ્રબલ પાયક તામ દીસે, જલદ નાવે જામ રે. બુઝનો૦ ૧૪. એમ કહીને પહેલા, તિણે તે પડનારી વેદ રે; શર થઈ વૈરાગ્ય વીરે, અરિત કિયે છેદ રે; બૂઝનો૦ ૧૫. ઉદાસીનતા ગજ રાજ ચઢિયા, બરછી અનિત્યતા ભાવ રે; સ વેગ ને નિર્વેદ ભાઈ, આયા તિણ પ્રસ્તાવ રે. ખૂઝને ૧૬. હાસ્ય ને રતિ અરતિ શોકા, છેદિયા તિવાર રે; પછે તિણે પુવેદ છે, નાઠા વિષય વિકાર રે. બુઝનો૦ ૧૭.