________________
૩૪૩
પંડિત શ્રી ધર્મમંદિર-મેહ અને વિવેક. ૩૪૩ મગૂ શિલક મરીચ વદી, કુંડરીક સૌદાસ મે છો, સુણજો બાહ્ય સેવક ઈમ કિતા દાખુ, મુજ ગુણ નિજ મુખ કેતા ભાબુ. સુણજો૧૬. ધર્મમંદિર કહે પ્રમાદ ઘેરા, વીર વિવેકશુ ન ચલે જેરા સુણજો.
દેહરા, ઈણિ પરે સામત બાલિયા, શરા પૂરા સાથ, મોહ શીલ હવે પાખ, ના કેહને હાથ જૂઠી ને સત્યામૃષા, દુર દમામા દીધ, હલકારે રણુ જીપવા, અમલકરાએ કીધ શુભ ધ્યાન અપધ્યાન છે, આમા સાહાના હોય, શુદ્ધાશુદ્ધ ઉપયોગ આસિ, મહિપ વૃષભ યુદ્ધ જોયા અપધ્યાન નર ઓલિયા, કરિ પહિલો હથિયાર, જોરાવર મુજ શસ્ત્ર છે, અણહું જીત અપાર રહનેમી નલ રાય બહુ, ચુકાયા નર નાર, મુજ આગે તૂ ના ટકે, નાશ મૂક હથિયાર. શુદ્ધધ્યાન બોલ્યો હવે, તુ મહેલો મનમાહિ, શીખ ઇસી શરા કહે, તુ કાયરની બાહિ દઢ પ્રહારી ચિલાતીયસુત, હત્યાકારક જેહ, મ તાર્યા એક પલકમે, બાહ ગ્રહીને તે બહુ કાળે તુ આવિયે, સાકડે મહારે સાથ, હવે જીપીને મૂકશુ જ કરશે જગનાથ ઈણિપરે બેહુ કટકમાં, સજજ થઈ તિણ વાર, નિજ નિજ બલ પરકાશતા, વદે તે વારા વાર
ઢાળ ૯ મી.
તુગિયા ગિરિ શિખર સાહે,–એ દેશી બૂઝને હવે જૂઝ ગુણજો, ભવિક જન મન લાય રે; અવર જૂઝે નરક જઈને, એહથી શિવ થાય રે. બૂઝનો ૧ મિથ્યાત્વ તેહિજ રાતિ બહુલી, નાન ભાનુપ્રકાશ રે. તિણ સમે માહે માંહિ અડિયા, ભીડિયા ધરિચ ઉલ્લાસ . ખૂઝને ર