________________
૩૩૫
પંડિત શ્રી ધર્મમંદિર-મોહ અને વિવેક. ૩૩૫ બાહ્ય સુખ દેખીને રાચિયા છે, એહના સેવક ભૂર, અન્તર સુખ નવિ અનુભવ્યો છે, આતમ અનુભવ નર. વીર૦ ૯. ભેગ યોગ જે એ દિયે છે, તિહાં પણ મહારૂ સુખ; એહથી નિકેવલ નરક છે જ, ઘોર અતિ ભેર દે દુ:ખ. વીર૧૦ ભવ જળ તારણ એકલા છે, કુટુંબનું ત્યા નહિં કામ, રાગ કરી મહિયા મોહશું છે, જાણિયુ નહિ નિજ ધામ. વીર. ૧૧ થાહેર વાક ઈહાં કે નહિ જી, વડ વડા ભેળવ્યા ધીર; કૃષ્ણ કલેવર લઈ ભમ્યો છે, બલભદ્ર મહ કરી વીર. વીર ક્રોધથી કસ ચૂક્યો સહી છે, માન દુર્યોધન દેખ, દભ ઉદાયન ગૃપ મારિ છે, લોભ સ ભૂમ વિશેષ. વીર. ૧૩. કંડરિક પ્રમાદે પાડિયો છે, ચડપ્રદ્યોતન કામ; રાગથી બ્રહ્મદત્ત દુખ લહ્યાં છે, દેવથી કાણિક આમ. વીર. ૧૪. વ્યસનથી કીચક ચૂકિયો જી, કપિલ મિથ્યાત્વથી જેમ; પાપડ સ ગ કુસગથી જી, બહુ નર ચૂકિયા એમ. વીર. ૧૫. જગત જન પીડિયા બહુ પરે છે, મોહ નિકારણ શત્રુ; તેહ અન્યાય હું કેમ સહુ છે, થે સુણ મહારા મિત્ર વીર. ૧૬ માહરે સેવકે કે કદે છે, આચર્યો હોય અન્યાય, તેહનું નામ લેઈ દાખવે છે, શીખ દેઉ સુખદાય વીર. ૧૭. ધર્મથી જય હવે જગતમે જી, પાપથી ક્ષય કહેવાય,
એહ બહુ વાતા અછે જી, આદરો મન તણું દાય વીર. ૧૮. જિમ જિમ ખુ દખમે એહના છે, વળી કયાં વચન પ્રમાણ, તેમ તેમ એ શિર ચઢિ ગયો છે, શીખ દેeી અભિરામ વીર. ૧૯.
એક વચન મુણિ વીરના, સધિપાલ ગયા ધામ, હવે શ્રી વીરવિવેક નૃપ, યોદ્ધાને કહે આમ. શરા પૂરા સાંભળો, આ છે રણ એહ, હાથ તમારા દેખસ્યા, અરિ દલ કાદિમ એક સાથી હાથી છે તમે, અરિદલ એહ કરીર; જય લક્ષ્મી વરસ્યાં હવે, જે કરશે 9 ભીર.
૩.