________________
૩૩
જૈનકાવ્યદેહન અરણ તરણ તીખા ઘણુ હો, તસુ સેવક સુસનેહ રાય૦ ૧૮. તેહ ભણી તે સેતી કીસી હે, ખસ ખૂટણની વાત; કિરજા નિજ ઘર ભણી હે, અમ મન એહ સુહાત. રાય૦ ૧૯.
દાહરા. ઈમ કહીને ચૂપ કરિ રહ્યા, સધિપાલ તિણુવાર; હસી કરી વીર વદે તિહાં, વાહ વાહ મતિસાર. મોહતણે મહિમા કહી, જાણ્યા વચન વિશાળ; ક્યું કર છાનો હોયશે, મા આગે મોશાળ. મે જાયે પ્રીછો અછે, છલ બલ એનું દીઠ; વ્યાધ્રમુખે એ શિયાળ છે, તમને લાગે મીઠ.
ટાળ ૪ થી. વીર વખાણી રાણી ચેલાજી–એ દેશી. વીર વિવેક વળતો કહે છે, સાંભળે હૈં સધિપાલ; વીચ કરે ભલ માણસા જી, ગુણ કહ્યા આલપ પાલ. વિર૦ ૧. મહ વહાલો સહુને હુવે છે, હસને ન્યાય સહાય; ૫ખ કરે દિન તમ કરે છે, શ્યામ કબ ઉજવેલ થાય. વીર. ૨. માનસવાહી હંસ છે જ, ઉજજવલ મેતિ આહાર; પખ બેહુ ધવલી કરે છે, દુધ પાણું કરે સાર. વીર. ૩. કટક ઘણું તસુ આખિયું છે, ભુગર તૂસ સમ તેહ; ત્યાં લગી ઘેલી ઉડે ઘણું છે, જ્યાં લગી ઘૂંઠ ન મેહ વીર. ૪. લોહ સમ તે જગમે ઘણા છે, તેમ તે અલ્પ તું જોય; ચંદન વન વન નવિ હુવે છે, ગજ ગજ મતી ન કેય. વીર૫. તિમિરતણું પરે તે ઘણા જી, સૂરજ એકજ થાય; અકુશ કેવડે ગજ કિહા જી, શંકુની વાત ઠહરાય. વીર. ૬. રકનાં વૃદ મ્યાં કામને છે, એકજ શ્રીમંત સાર; સિહ એકે બહુ ત્રાસજી, શિયાળની કાંઈ નહિં કાર, વીર. ૭,
અમર મેં એને આખિયે જી, દેખશ્યા તે હવે આજ; કસવટી આપથી આખશે છે, જૂઠી એ શરદની ગાજ વીર. ૮.
અમર છે નાસજી, શયએજ શ્રીમતિ જ