________________
પંડિત શ્રી ઘર્મમંદિર-મોહ અને વિવેક
૩૩૩
કટક વિકટ સબળ ઘણે , વળી પૂરે પરિવાર, વડ શાખા ક્યું વિષ ભર્યો છે, વ્યાપિ ર સ સાર રાય૦ ૪. કોટ ખજીને કાં નહી હૈ, યુ માનસ અભેજ, સકલ કિયામે સુદર છે, કુણ લે ઈણ ખોજ. રાય૦ ૫. ઈન્દ્ર ચ નાગેન્દ્ર જે હે, માને એહની આણ; અવર ન કે હો અછે હૈ, ઈસુશું સાધે વાણ, રાય૦ ૬ જે હૈં મોહ ન માનિયે હે, એને દેશ ન કાય; હસ ભણી વહાલો નહિં હં, મેહ કયુ ભૂડ હોય. રાયા છે. બહુ જનને જે વાહે હૈ, તિણશું કર્યું રીસાય; અને અધિક પ્યારે સહુ હે, અત સમે ન સહાય રાય૦ પગ પગ દેખૂ એહનો હે, લશ્કર વાગર જોર, મિોહ સેના સાગર જિસી હો, તુજ દલ એક કેર. ગાય છે. તીન ભુવનમાં એ અચ્છે હે, તુ ઈક નરમે હોય, તે પણ આરજયા વસે છે, તિહાં પણ ભાવિજીવ કેય. રાય૦ ૧૦. તિહા પણ શુભ મનિમા વસે હો, વળી રૂચિ શુદ્ધ પ્રતીત, તે લોકોને રાજિય હે, તુ છે લોકાતીત, રાય૦ ૧૧. તાહરી સેના પણ સહુ હે, તેહને મિલશે જાય. તે મુખ વિરલો ભશે છે, અર્ક તૂલ કરે ન્યાય. રાય૦ ૧૨, કુણ ન સેવે તેને હો, ભવ્ય અભવ્ય અપાર; કઈક વિરલો થોભશે હે, તુજ વેળા નિરધાર રાય૦ ૧૩. તુ હમણું વાધ્યો અછે હે, ઘટતાં નહિં છે વાર; ઓ અનાદિ વાળો રહે છે, અમર કીધો અવતાર રાય. ૧૪. તું સેવક ને સુખ દિયે છે, અખય અગોચર જે; ઓ ઈન્દ્રિયને સુખ દિયે હો, મુખ મીઠા છે તેહ રાય૧૫, તુ સેવકને દાખવે છે, ગિરિ કંદર વન વાસ, આ આપે સેવક ભણી હો, મદિર નારી વિલાસ રાય ૧૬. તુ પરિવારને છોડવે હો, એકાકી ઠહરાય, એ મેળે પુત્ર મિત્રને હો, લોકોને મન ભાવ. રાય૦ ૧૭. બુઢા સેવક તાહરા હે, જૂના જર્જર તેલ,