________________
૩૩૨
જૈનકાવ્યદેહન. મેરથકી દક્ષિણ દિશે, પ્રાયે પરમાદો હો; બાધ્યો મેહપ્રસાદથી, અધિક ઉન્માવે છે. રાજા, ૧૪.
દેહરા. ઈણપર્વે જેરે મેહને, સુણિયે વીર વિવેક; સજજ હવે ઈક તાનશું, જૂઝણની ધરિ ટેક, દર્ગોચર દલ મેહનાં, ઈક દિન મળિયાં આય; પર લ દરિયાવેલ જવું, કાયરને મન થાય. આનદ અધિકે શર મન, જાણે આજ વિવાહ; આરણ ભેલણો કરે, મનમાંહે ઉત્સાહ. ઝબકે દામિનીની પરે, કૃદાવે હથિયાર, ઉન્નમિયા આપાઢ , ઘરઘટા જલધાર સમરાવે રણભૂમિકા, વિષમ વિદારે દૂર, વીર વિકતણે ભલે, રાજનીતિ અપૂર. હવે મનમત્રી પણ તિહા, આવે સુતને પ્રેમ ક્ષણ વિવેક ક્ષણ મેહશું, જાય મળે છે એમ. તિહા જાયે તબ તેહનો, જય વછે મન એહ; ઈણ અવસર વિચ આવિયા, સધિપાલ સુસનેહ. ઈહા છે અધ્યવસાય તે, સધિપાલ સુખદાય, પહેલી વીર વિવેકને, અરજ કરે મન લાય.
ઢાળ ૩ જી. ઉઠ કલાલકું ભર ઘડે છે, નયણે નીદ નિવાર,–એ દેશી સુણ સાહિબ અમ વનતિ હો, મન દઈને આજ; સેવક મે નહિ કેહને હા, સાધુ અવસર કાજ, રાયજાદા વીરા હે, થે રાજન છે રઢીયાલ, રાય, એ આંકણી. ૧. હિત વાણી છે અમતણી છે, હૃદય કમલ સુવિચાર, તું પ્રભુ આજ હું સહી હૈ, ભાગ્યતણે અનુસાર, રાય ૨. પણ એ મોહ નૃપ આવિ છે, જૂને રાજા તે; અવગણિયે કર્યું એને હું અનંત યુગારે જેહ. રાય૦ ૩.