________________
૩૩૬
નિકાવ્યદેહન.
૪,
૮.
હાર મુકુટ કેયુરે કરી, શોભા શુરા નાહિ; રિપુ સન્મુખ ધાર્યું કરી, યશ પસરે જગમાહિ
અસિ ધારા તીરથ અછે, દેવતણી ગતિ દેય; નિજ ભુજ બળ સંભારિને, સામ ધર્મ ધરિ ધય. અંગજ અંગ ને અંગના, રાજ કાજ જીવ પ્રાણ; ત્યાં લગી સઘળા વલ્લહા, જયાં ન મિલે અરિ બાણ વાહન કવચ્ચે શસ્ત્ર ભરી, વહે આડંબર એમ, અંતરગ સાહસ વિના, જય પદ પ્રાપ્તિ કેમ. બોલો કુણુ ક્યાં ભશે, નિજ નિજ લેઈ પરિવાર; કોણ કોણ કેહને છપશે, તબ બોલ્યો સુત સાર.
ઢાળ ૫ મી રાગ સેરઠ.
સેવા બાહિરે કહિ કે સેવક–એ દેશી. નંદન ભવ વૈરાગ વદે તબ, વિનયવંત વરદાય: સાહિબ આગે નિજ ગુણ વર્ણન, કહે કિણ કીધે જાઈ પણ સાહિબ જે પુછી વાણી, તસુ ઉત્તર હુ આખુ; અરિ મુખ ઝાલુ પહેલી અણિયે, ટેક ભલી પરે રાખું. ચતણું પરે ભવ ભવ ફરે, ભૂર ભવિકને જેહ, વિપરિત ભાવ અભાવ વડે અરિ, હું વશ કરશું તેહ. શમરસ રસ આદિ કરીને મહારા, અંતર સેવક તાજા, કરક આદિક દઈને, બાહિજ સેવક સાજા. પંચમ ગુણ ઠાણુકની ધરતી, દેશ વિરતિ જયદાઈ; દેશે ઉણું પૂરવ કોડી, માન્ય કહુ મન લાઈ. ધર્મ ધ્યાન મધ્યમ ત્યાં જાણે, પ્રતિમા શ્રાવક કેરી: ખટ આવશ્યક કિરિયા કીજે, વ્રત લઘુ શુદ્ધ વિહારી. સડસઠ પ્રકૃતિતણે તિહાં બાંધી, મહતણે મદ ગાળું; અપ્રત્યાખ્યાનતણે ક્ષય કીધો, વૈરકદમી વાળું. આનંદ ને કામદેવ કહીજે, તે મુજ સેવક સારે; ખટ આવશ્યક પુરોહિત કરે, એ રણખેત વિચારે.
નેત૦ ૧.
નદન
3,
નંદન.
૪.
નંદન
૫.
નંદન
૬.
નદન
છે.
નંદન
૮,