SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ [ સુત૦ પંડિત શ્રી ધર્મમંદિર-મેહ અને વિવેક. ૨૭૭ દેષ ન આયે પાછલો, પિયુશું હિલમિલ હોય; સોવન ભાગેહી મિલે, પથ્થર ન મિલે કેય. ૮ એક વચન શ્રવણે સુણ, કુલવતીને કેશ;. . પગશું પાછા ઠેલિયે, તેહી ન આણે રે. - 99 બી , ' ' . ' હરિયા મન લાગે–એ દેશ. * ઇક દિન માતા સુત ભણી, શીખ કહે મન લાય રે, સુત સુણ ભાગી. તું ડા શાણે છે, ભાત ભણી સુખદાય રે. સુત૦ ૧ હિત વાણું પાછું ભણુ, રાખણ તુ છે જેગ રે, સુતo પવઘડે કાચો નહિ, સાચે સખર સયોગ રે. સુત૦ ૨ હિતવાણું કામધેનું છે. સતપત્રકાને આયા રે, દુષ્ટ કુસુત માતગને, ઘરમા કહે કયુ જાય રે. ( ૬ ૨, સુત૦ ૩ સઘળાને રૂચતી નથી, ગુરૂ જન વાણી એહ રે, સુત અમૃતથી અધિકી અછે, જાણે સ્વાદી જેહ રે. સુત૦ ૪ શુભ ઉપદેશ વિના ફિરે, નર નારી જગમાંહિ રે, સુતo લાવણ્ય લક્ષણ બાહિરા, જ્ઞાન હૈયે જસુ નાહી રે. . મુત. ૫ માત વાણી જાણે સહી, અમૃત ધારા મેહ રે; મુત ઉખર ક્ષેત્રતણી પરે, મત દેખાડે છેહ રે. સુત. ૬ પ્રવૃત્તિ શક્ય શમવા ભણી, કીજે કઈ ઉપાય રે, સુતા એહ અવસ્થા તિણે કરી, જમવારો કયું જાય રે મુત૦ ૭ પિયુવિયોગ સ્થાનભશતા, સુબુદ્ધિતણ નહિ યોગ રે, સુત એ દુખ સઘળા નવિ ગણુ, શુભપુત્રને સંગ રે સુત૦ ૮ ધન ભરિયા ભડાર જે, ખાતા ખૂટી જાય રે, મુત અક્ષયનિધિ પુત્ર સ પદા, સંસારીને થાય રે. મુત૦ ૯ માતા સદાઇ પુત્રની, આશા રાખે ભૂર રે, મુતo તે તુજ પુત્ર રતનથી, કહ્યું મને ન રહે સનર રે નુત૦ ૧૦ સુકરી રસભીને ઘણા, પુત્ર હુવા શી સિદ્ધ રે, સિ હિણી એક સુત જણે, સઘળાઈ સુખ દીધ રે સુત૦ ૧૧ સુતo
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy