________________
२७८
જેમકાવ્યદેહન.
કુલમંદિર દીપક સહી, કુલજામિની ચંદ રે; કુલગાડી ધુર ધવલ છે, સુપુત સદા સુખકંદ રે. તમરૂપ વૈરી વશ કરે, મીલ કમલ ઉલ્લાસ રે; સુપુત્ર સૂરજ ઉગે કે, શોભાવે ઘરવાસ રે. હવે તું એ નગરીને ધણું, સેવ નિરંજન દેવ રે; જાસ પ્રસાદ લહ્યાં થક, સકલ કરે તુજ સેવ રે. મોહ મહીપતિ જીપતા, ઊપર કરસી એહ રે; સેવક પણ એહના અછે, મેહ દાવાનલ મેહ રે. અલગ કરજે એહની, આઠ પહોર અપ્રમત્ત રે; સાચો ઊતરજે સહી, સાચ ભલો જગ મિત્ત રે. ન રૂચે કુડ એ સ્વામીને, કાંઈ તિલ તુષ માત રે; સેવા પ્રમાદને વેર છે, ગાય અને વાઘ જાત રે. લક્ષણ એ તે સ્વામીનાં, સેવક ચૂકા જાણું રે; પ્રમાદને વશ હુઈ રહ્યા, હે લીધા તાણ રે. તે ભણું પ્રમાદ છોડીને, ખીજમત કરજે ખાસ રે; પ્રસ્તા સઘળી કરે, આપણું જે અરદાસ રે. શીખ ઈસી માતા તણું, શીશ ચઢાઈ તેણુ રે, ધર્મમંદિર કહે હવે સુણે, વિવેક વદે હરખેણું રે.
દેહરા પય પ્રણમીને બેલિયે, મીઠા વચન વિચાર નર પશુ પંખીમેં સહી, માત હુવે સુખકાર. પણ સાચી માતા તિકા, આખે શીખ સુજ્ઞાન; હેમકેડિ હિતકારિણી, નહિં તે શીખ સમાન. માની છે શીખ તે સહી, માતુ જે જે દીધ; સુધાકુંડમાં નાઈયે, કામગવી પય પીધ. નદન વન નિરખ્યા કિયે, બાવન ચંદન લેપ; ઈણિપરે સુખમુજને થયુસુણિ તુમ વચન અપેખ. માતા વચન ઉચાપશે, સો સત પુત્ર ન હોય;
સુત સુત. ૧૨ સુત૦. સુત. ૧૩ સુતe સુત૦ ૧૪ સુત સુત૦ ૧૫ સુત સુત. ૧૬ સુત સુત. ૧૭ સુત સુત૦ ૧૮ સુત સુત. ૧૮ સુત સુત૦ ૨૦