________________
२७६
જેમકાવ્યદેહન., ખાવે પીવે ખુશ કરે, દેવપણું તે નાહીં રે વિવેક૫. લોક ઘણે સેવક ભયે, તો તે દેવ ન થાય રે; ' , " મહતણું સેવક ઘણું. દેવ કરે મન , લાય રે. ' વિવેક . સંસારી કરણી કરે, મગ્ન રહે મનમાહિ રે, દેવ મ જાણે તેહને, મૃગતૃષ્ણાજલ નાહીં રે.. વિવેક , દેવ નિરજન ધ્યાઈ, ધ્યાન ધરી શુદ્ધ હોય રે અંતર આખ ઉઘાડીને, ભાત ભલી પરે જોય રે વિવેક ૮ સાચું રૂપ જાણ્યા વિના, ભૂલે છે સસાર રે. પણ પરમાર્થે પ્રી૭, સીપ એ રૂ૫ સાર રે. વિવેકે. ૯. સાચો દેવ લહી કરી, જૂઠ ના દાય રે ક્ષીરસમુદ્ર લહી કરી, ખરે જલ કેણ નહાય રે વિવેક ૧૦, મહારૂ નામ વિવેક છે, સમજાવું સબ લોય રે, ઝવેરી જાણે આતરે, કાચ મણિમે હોય છે. ' વિવેક
દેહરા ' ઈણ વચને પાખડીને, છપિ નગરમેં આય: માતા મુનિશાલા રહી, સુત ' પર દેખે જાય. તિણ અવસર હવે નિવૃત્તિને, મનમત્રી પિયુ સાર; બહુ વિરહ ન ખમી શકો, આમિલણ વિચાર. પિયુ બેલ્યો સુણ હે પ્રિયા, તુ શુભ નારી હોય, મુજ વચને તું નીસરી, રોષ ન આણે કેય. તું સત્યવતી સાધવી, સધી સખરી નાર; તબ મેં પ્રવૃત્તિ વિશે કરી દીધી ચિત્ત ઉતાર ઈક દિન તુજ ગુણ સાંભર્યાં, તિણે મિલવાને આય; તુજ સુત વીસરત ન છે, ગુણવંત આવે દાય. તુજ સુત પરણ્યો તિણે સમે, હુ પણ છાને તેથ; ગુપ્તપણે આવ્યો હતો, વિમલબોધ છે જેથ. . . વારૂ, વીર વિવેક એ, પરણી તન્વરૂચિ નાર, . કરશે કામ કે હવે, તિહાં આવીશ સંભાર.